Maru Gujarat Official

@maru_gujarat_official


સરકારી ભરતી, પ્રાઇવેટ જોબ, રોજેરોજના અગત્યના ન્યૂઝપેપરના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો, મટીરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ.

https://t.me/Maru_gujarat_official

Maru Gujarat Official

22 Oct, 13:08


📣 CCE MAINS EXAM GROUP- B All Over Gujarat Merit & Rank અંગેનું લીસ્ટ ટૂંક સમયમાં જ ટેલિગ્રામ પર મૂકવામાં આવશે.

#Restart

Maru Gujarat Official

21 Oct, 15:12


*💥ગુજરાત હાઇકોર્ટ વિવિધ પોસ્ટ માટે કોલ લેટર જાહેર*

1.કોર્ટ એટેન્ડન્ટ
2.સ્ટેનોગ્રાફર (અંગ્રેજી)
3.ડ્રાઈવર
4.ડેપ્યુટી સેક્શન ઓફિસર (DSO)
5.કોમ્પ્યુટર ઓપરેટર
6.કોર્ટ મેનેજર
7.ગુજરાતી સ્ટેનો ગ્રેડ II
8.ગુજરાતી સ્ટેનો ગ્રેડ III
9.પ્રોસેસ સર્વર/બેલિફ

*કોલ લેટર માટે અહીં ક્લિક કરો⤵️*
http://www.tekfiz.com/2024/10/gujrat-high-court-call-letter-declared.html
-----------------------
*📍આ મેસેજ તમામ ઉમેદવારોને શેર કરો*

Maru Gujarat Official

21 Oct, 13:35


આ કેહવાય
NORMALISATION વિરુદ્ધ પ્રદર્શન.
( ઉત્તરપ્રદેશ)

૨ જ shift હતી તો પણ.....
CCE માં આશરે ૭૦+ હતી.

ગમે તેવી સત્તાના મૂળિયાં ઊંખેડી નાખે એટલી તાકાત હોય છે શિક્ષક અને શિક્ષિત વ્યક્તિમાં.


UPPCS RO/ARO.

Maru Gujarat Official

21 Oct, 10:03


*ચાલો,આજે ચૌરી અમાસ તહેવાર વિશે જાણીએ*

*🪴દક્ષિણ ગુજરાતમાં ઉજવાતો તહેવાર*
👇 👇 👇 👇 👇 👇 👇 👇
https://youtu.be/HBgkiP6L4qM?si=cimiH_ZsOC8XLJ_2

Maru Gujarat Official

20 Oct, 03:35


📌આજે યોજાનાર GPSC વર્ગ ૧ અને ૨ ની મુખ્ય પરીક્ષા માટે તમામ વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભકામનાઓ. 💐

📌 પરીક્ષા સમય બપોરે ૩  વાગ્યે છે જેથી કેન્દ્ર પર બપોરે ૨:૩૦ સુધીમાં પોહચી જ જવું મિત્રો.

📌Check list For tomorrow GPSC Mains
👉 Admit Card (2 Copies)
👉 Photographs (2 Copies)
👉 Photo ID proof (Original)
👉 Pens (Used 5 Pens)🖊🖋
👉 Pencil
👉 Scale
👉 Water Bottle
👉 Wrist Watch
👉 Specs Box
👉 Brain Energy

Maru Gujarat Official

20 Oct, 03:29


🔥🔥🔥 *તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત કરવા બાબત લેટેસ્ટ પરીપત્ર....*

Maru Gujarat Official

19 Oct, 16:58


📍📍📍📍📍📍📍📍પંચાયતી રાજ અગાઉ પુછાયેલા પ્રશ્નો 📍📍📍📍📍📍📍📍

1. આપના દેશમાં પંચાયતી રાજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 
   📝 ઈ.સ. 1958 થી 

2. કઈ સમિતિના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી હતી? 
   📝 બળવંત રાય મહેતા 

3. પંચાયતી રાજની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઈ હતી? 
   🌍 રાજસ્થાન અને આંધ્રપ્રદેશ 

4. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી કરવામાં આવ્યો? 
   📅 ઈ.સ. 1963 

5. પંચાયતના વડાને શું કહે છે? 
   🧑‍⚖️ સરપંચ 

6. ગ્રામ પંચાયતમાં વહીવટી કામ કોણ કરે છે? 
   🏢 તલાટી કમ મંત્રી 

7. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 
   🔢 આઠ (8) 

8. ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? 
   🔢 સોળ (16) 

9. તાલુકા પંચાયતના વડાને શું કહે છે? 
   🧑‍⚖️ તાલુકા પ્રમુખ 

10. તાલુકા પંચાયતમાં વહીવટી કામ કોણ કરે છે? 
    🛠️ તાલુકા વિકાસ અધિકારી 

11. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 
    🔢 સોળ (16) 

12. તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? 
    🔢 બત્રીસ (32) 

13. જીલ્લા પંચાયતના વડાને શું કહે છે? 
    🧑‍⚖️ જીલ્લા પ્રમુખ 

14. જીલ્લા પંચાયતમાં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? 
    🛠️ જીલ્લા વિકાસ અધિકારી 

15. જીલ્લા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 
    🔢 બત્રીસ (32) 

16. જીલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? 
    🔢 બાવન (52) 

17. ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ? 
    👥 ત્રણ હજારથી પચીસ હજાર 

18. નગરપાલિકામાં વસ્તી સંખ્યા કેટલી હોય છે? 
    👥 25 હજારથી વધુ ત્રણ લાખથી ઓછી 

19. ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતી સંસ્થાને શું કહે છે? 
    🏢 મહાનગર પાલિકા 

20. ગુજરાતમાં કુલ કેટલા મહાનગર પાલિકાઓ આવેલી છે? 
    🏢 આઠ (8) 

21. મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલા ટકા બેઠકો અનામત છે? 
    👩 એક દ્વિતિયાંશ (50%) 

22. નગરપાલિકાના વડાને શું કહે છે? 
    🧑‍⚖️ નગરપાલિકા પ્રમુખ 

23. મહાનગરપાલિકાના વડાને શું કહે છે? 
    🧑‍⚖️ મેયર 

24. મહાનગરપાલિકાનો વહીવટ કોણ કરે છે? 
    🛠️ મ્યુનિસિપલ કમિશ્નર 

25. મહાનગરપાલિકાને શું કહે છે? 
    🏢 મ્યુનિસિપલ કોર્પોરેશન 

26. નગરપાલિકાને શું કહે છે? 
    🏢 મ્યુનિસિપાલિટી 

27. મહાનગરપાલિકાના સભ્યોને શું કહે છે? 
    🧑‍🤝‍🧑 કોર્પોરેટર 

28. મહાનગરપાલિકા ની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે? 
    🔢 એકાવન (51) 

29. મહાનગરપાલિકા ની વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? 
    🔢 એકસો ઓગણત્રીસ (129) 

30. ત્રિ-સ્તરીય રાજમાં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે? 
    🎂 એકવીસ વર્ષ (21) 

📊 આંકડાકીય માહિતીમાં ભૂલચૂક હોય તો ધ્યાન દોરવા વિનંતી

         

Maru Gujarat Official

19 Oct, 16:54


*💥તાપી જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય વિભાગમાં વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત*

*છેલ્લી તારીખ: 30 ઓક્ટોબર*

*ફોર્મ ભરવા અને વિગતવાર લો માહિતી માટે અહી ક્લિક કરો⤵️*
http://www.tekfiz.com/2024/10/national-health-mission-tapi.html
-----------------------
*📍આ માહિતી તમામ મિત્રોને શેર કરો*