ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

@gujrati_suvichar

"ગુજરાતી સુવિચાર / શાયરી " ચેનલ માં આપનું સ્વાગત છે...! 🙏🏻
ગુજરાતી સુવિચાર , શાયરીઓ, કવિતાઓ, અવતરણો ની રચનાઓ માટેની પોસ્ટ્ માટે હમણાં જ મુલાકાત લો...💙t.me/Gujrati_suvichar
▬▬▬▬▬▬▬▬▬▬▬
ગમે તો પોતાનાં મિત્રો સાથે લાઈક, શેર,અને સબસ્ક્રાઈબ કરો...

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

22 Oct, 05:12

મુજે સમજાઓ મત,
મેં નાસમજ નહીં હું.,

મુજે સમજો,
મેં પરેશાન બહુત હું...

🙏🏻🌱🙏🏻

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

22 Oct, 03:41

*પીઝાની બીજી બાજુ*

🌺🌹🌸🌺🌹🌸

પત્ની એ કહ્યું – આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે...

પતિ: કેમ???

પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા બોનસ ને??

પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને ત્યારે આપશું..

પત્ની: અરે ગરીબ છે બિચારી, દીકરી ને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે.... અને આ મોંઘવારી માં આટલા પૈસા થી એ શું તહેવાર ઉજવશે?

પતિ: તું પણ જરૂર થી વધારે દયાળુ થઇ ગઇ છો...

પત્ની: ના હો, ચિંતા નહિ કરો, આજે તમે મને પીઝઝા ખાવા લઇ જવાના હતા એ પ્રોગ્રામ હું કેન્સલ કરી નાખું છું, તમારું બજેટ સલામત ને....? વાસી પાવ ના એ 8 ટુકડા માં ખાલી ખોટા 500 રૂપિયા તો ખર્ચાઇ જ જશે.

પતિ (મનમાં): વાહ...અમારા મોઢા માંથી પીઝઝા છીનવી ને બાઈ ને બોનસ..???

ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે પૂછ્યું: કેમ રહી તમારી રજા?

કામવાળી: બહુ સારી રહી સાહેબ..., દીદી એ 500 રૂપિયા આપ્યા હતા ને... તહેવાર નું બોનસ....

પતિ: તો જઈ આવી જમાઈ ને ત્યાં?? મળી લીધું દીકરી અને છોકરાઓ ને..? મજા આવી ને..?

કામવાળી: હા સાહેબ, *બધાને મજા આવી,* બે દિવસ માં 500 રૂપિયા ખર્ચી નાખ્યા....

પતિ: એમ?? શું કર્યું 500 રૂપિયા નું???

કામવાળી:

દીકરી ના છોકરા માટે ૧૫૦ રૂપિયા નો શર્ટ લીધો,

બેબી માટે 40 રૂપિયા ની ઢીંગલી,

દીકરી ને 50 રૂપિયા આપ્યા મીઠાઈ ના,

50 રૂપિયા નો મંદિર માં પ્રસાદ ચઢાવ્યો,

60 રૂપિયા તો આવવા જવા નું ભાડું થયું,

25 રૂપિયા ની બંગડી દીકરી ને આપી,

50 રૂપિયા નો બેલ્ટ જમાઈ ને આપ્યો

અને વધેલા 75 રૂપિયા દીકરી ના છોકરાઓ ને આપ્યા *બુક અને પેન્સિલ લેવા માટે* કચરા પોતા કરતી વખતે પુરેપુરો હિસાબ એના મોઢે હતો!!!

પતિ: 500 રૂપિયા માં આટલું બધું???? મન માં જ વિચાર આવવા લાગ્યા....
તેની સામે 8 ટુકડા કરેલા પીઝઝા ફરી રહ્યા હતા અને દરેક ટુકડો એને વ્યર્થ લાગી રહ્યો હતો...

પોતાના એ એક પીઝઝા ના ખર્ચ ની બરાબરી તે કામવાળી બાઈ ના તહેવાર ના ખર્ચ સાથે કરી રહ્યો હતો.

પહેલો ટુકડો છોકરા ની શર્ટ નો,

બીજો ટુકડો દીકરી ની મીઠાઈ નો,

ત્રીજો મંદિર માં પ્રસાદ નો,

ચોથો ભાડા નો,

પાંચમો ઢીંગલી નો,

છઠ્ઠો બંગડી નો,

સાતમો જમાઈ ના બેલ્ટ નો

*છેલ્લો આઠમો અને સૌથી ઉત્તમ, બાળકો ને બુક-પેન્સિલ નો.*

આજ સુધી તેણે હમેશા પીઝઝા ની એક બાજુ જ જોઈ હતી ક્યારેય પણ પીઝઝા પાછળ થી કેવો દેખાય છે એ જોવાનો પ્રયત્ન નહોતો કર્યો. પરંતુ *આજે આ કામવાળી બાઈ એ પીઝઝા ની બીજી બાજુ દેખાડી હતી...*

પીઝઝા ના એ આઠ ટુકડા આજે તેમને જીવન નો અર્થ સમજાવી ગયા હતા.

“જીવન માટે ખર્ચ” કે “ખર્ચ માટે જીવન” એને એક ઝાટકે સમજાઈ ગયું હતું.

किसी की मुस्कराहटों पे हो निसार किसी का दर्द मिल शके तो ले उधार....
जीना इसीका नाम है।
*આ લેખ બધાને કામ લાગે તેવો છે માટે કૃપયા સૌને ખાસ Share કરજો।..*

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

22 Oct, 00:31

🌻ગજબ ની છે જિંદગી ની રીત....કામ આપણું, સમસ્યા આપણી,પણ રસ બીજા લે છે.

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

21 Oct, 05:54

મિત્રો અને પ્રિયજનો,

આવનારા 15 દિવસ દરમ્યાન,
તમારા ઘરે બનાવેલા નાસ્તા અને
મિઠાઈ નું તદ્દન

free of charge

ચાખીને કેવુ બન્યુ છે તેમજ શુ ફેરફાર જરૂરી છે?

એનુ

સચોટ માર્ગદર્શન આપીશું...😊

તો અમારા "એક્સપર્ટ રિપોર્ટ નો"
લાભ લેવા આજે જ અમને
પાર્સલ કરો.

(MINIMUM 250 GRAMS & ABOVE)

અથવા રૂબરૂ બોલાવો. 😊

તમારા શુભેચ્છક,

અમારી બીજી કોઈ શાખા નથી.

😆😂🤣

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

21 Oct, 00:44

વાત કરવા વિષયનું હોવું જરૂરી નથી,
લાગણીનું વ્યસન હોવું જરૂરી છે...!!

Good morning 🌄

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

20 Oct, 01:27

🪷બુદ્ધિ અને કપટ થી કદાચ જીવનમાં ઘણી દુર્લભ વસ્તુઓ મેળવી શકાય પણ ભાગ્ય અને ભગવાનની કૃપા વિના ભોગવી ના શકાય.!!

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

03 Oct, 05:17

या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

આજથી પ્રારંભ થતી પવિત્ર આસોમાહ ની શુભ નવરાત્રીની આપ ને અને આપના પરિવાર ને ખૂબ ખૂબ શુભેચ્છા.

માઁ નવ દુર્ગા આપનાં પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અને સારૂં આરોગ્ય અર્પે , આપ સૌ ની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના.

🚩🙏 જય મા અંબે 🙏🚩

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

03 Oct, 00:31

મા-બાપની મિલ્કતમાં બધા જ -- ભાગ હોય છે, પણ મા-બાપની સેવા કરવામાં કોઈ ભાગ પાડતુ નથી...

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

02 Oct, 00:31

એવા જ "સગપણ" હોવા જોઈએ જેને નિભાવવા કોઈ વિધીની જરૂર નથી પડતી અને એને યાદ રાખવા કોઈ તારીખ કે તિથીની જરૂર નથી પડતી.

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

01 Oct, 00:31

પ્રાર્થનાનો અર્થ માગણી નથી..પણ મન શાંત કરવાની લાગણી છે...

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

30 Sep, 00:30

નામ વગરના સંબધો જ
હંમેશા વધુ એવરેજ
આપતા હોય છે.

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

29 Sep, 00:31

પ્રેમ ને પામતા આવડવું જોઈએ,માપતા નઈ...💞🤞❤️

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

28 Sep, 00:31

ગુસ્સામાં તમે એ ના ગુમાવી દેતા જે તમે શાંત રહીને કમાયા છો

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

27 Sep, 00:31

જીવન માં સંજોગો પસંદ કરવાનો આપણને કોઈ અધિકાર નથી ,પણ આવેલ સંજોગોમાં કેમ વર્તવું એ તો આપણા હાથની વાત છે. ..

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

26 Sep, 00:32

🌹દુનિયા એમનાં જ હાલ ચાલ પૂછે છે જે પહેલેથી ખુશ હોય,બાકી જે તકલીફ માં હોય તેમનાં તો નંબર પણ ખોવાઈ જાય છે.

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

25 Sep, 00:30

🎡કંઈક ભૂલ થઈ -એ શોધનાર જીવનમાં ખૂબ જ આગળ વધે છે,કોની ભૂલ થઈ - એ શોધનાર ત્યાં ને ત્યાં જ રહી જાય છે.

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

24 Sep, 00:31

મજામાં હોવું એટલે કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર,બીજા કોઈના પણ અભિપ્રાયો ને મહત્વ આપ્યા વગર ,આપણી જાતને ચાહવું ,જાતને પ્રેમ કરવો.કોઈ પણ અવગણનાથી દુખી થયા વગર ,પોતાની જાતને મહત્વ અને ધ્યાન આપવું. એટલે મજામાં હોવુ

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

23 Sep, 00:31

🎡 જે બદલી ન શકાય એનો સ્વિકાર કરો,અને જેનો સ્વિકાર ના કરી શકાય એનાથી દૂર થઈ જાવ પણ સ્વંયને હંમેશા ખુશ રાખો. .

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

22 Sep, 16:44

બાહાર થી હસવા માટે અદર તુટવુ પડે ભાઈબંધ

ગુજરાતી સુવિચાર / શાયરી..🌹 (Gujrati Suvichar / Sayari )

21 Sep, 12:32

🍃🍃💞🍃🍃
*પ્રેમ, સન્માન અને અપમાન*
*આ ત્રણે એક પ્રકારનું રોકાણ છે*

જેટલું બીજાને આપશો
એનાથી ડબલ તમને પાછું મળશે ...!!

🦋Good Morning...જય સ્વામિનારાયણ...🦋
🍃🍃💞🍃🍃

3,083

subscribers

165

photos

45

videos