⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

@gujaratimsati_suvichar1


Dear All Friends please join .....
Like share And Subscribe My Channel...

All dear Subscribers please Help Me to Channel Target 10K Subscribers...

Contact Admin :- @MLoveableOnly

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

22 Oct, 01:01


કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે,
જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે...
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

21 Oct, 00:59


પ્રાર્થનાનો અર્થ માગણી નથી..
પણ મન શાંત કરવાની લાગણી છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

20 Oct, 00:50


માનવી સિવાય બઘી ચીજ એવીજ છે,
જેવી એ દેખાય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

19 Oct, 01:13


સંબંધોનું મહત્વ ઓક્સિજન જેવું છે. મફત મળે છે એટલે તેની કોઈ કિંમત નથી, પરંતુ જ્યારે વેન્ટિલેટર પર આવે ત્યારે સંબંધની વાસ્તવિક કિંમતનો ખ્યાલ આવે છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

18 Oct, 01:09


જીંદગીની પીચ ઉપર જરા ધ્યાન થી રમજો..
બાકી સ્ટંપીંગ સૌથી નજીક નો માણસ જ કરી જાય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

17 Oct, 00:50


જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હમેશા ખુશ રહો, કારણકે તમારી ખુશી એ વ્યક્તિઓને ખતમ કરી નાખશે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

16 Oct, 00:40


સારો વ્યવહાર" અને "સારી ભાષા
"ફિક્સ ડિપોઝિટ" સમાન છે... સમય જતાં "મૂડીની સાથે" વ્યાજ પણ
આપી જાય છે...!!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

15 Oct, 00:55


એક પાટે ચડવા
ઘણા પાટા
ફેરવવા પડે છે
પછી એ ટ્રેન હોય
કે જિંદગી..!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

14 Oct, 00:47


જરૂરિયાત મુજબ જિંદગી જીવો, શોખ મુજબ નહીં.. કારણ કે જરૂરિયાત ગરીબ ની પણ પુરી થાય છે, અને શોખ રાજા ના પણ અધુરા રહી જાય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

13 Oct, 00:58


સંઘર્ષ તો એકલા હાથે જ કરવો પડે છે,
ભીડ તો સફળતાની જ ભાગીદાર હોય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

12 Oct, 01:35


દશેરા એટલે દશ હરા, અર્થાંત્ 10 અવગુણો નો નાશ કરવો. આ 10 અવગણો એટલે
અહંકાર, અમાનવતા, અન્યાય, કામ વાસના, ક્રોધ, લોભ, મદ, ઈર્ષા, મોહ અને સ્વાર્થ. આ દસ અવગુણો પર વિજય પ્રાપ્ત કરવો.
વિજયાદશમીની શુભકામના

Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

12 Oct, 01:19


સતત મળતી નિષ્ફળતાથી ક્યારેય નિરાશ ન થવું,
ક્યારેક જુડાની છેલ્લી ચાવી પણ તાળું ખોલી નાખે છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

11 Oct, 01:13


ભૂલનો બચાવ કરવા કરતાં
ભૂલનો સ્વીકાર કરવામાં
ઓછો સમય લાગે છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

10 Oct, 00:30


જિંદગીમાં અમુક વાતો
ના જાણતા હોય એ જ સારું છે,
ઘણીવાર બધું જાણી જવું એ પણ
આપણા દુઃખનું કારણ બને છે !!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

09 Oct, 01:04


પુરી દુનિયા જીતી શકાય છે, સંસ્કારથી અને જીતેલી દુનિયા હારી જવાય છે અહંકારથી
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

08 Oct, 00:45


બદલો લેવા કરતા, બદલાઇ જવામાં વધારે મજા છે !!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

07 Oct, 01:14


જયારે કુદરત ના "તેડાં" આવે છે ને
ત્યારે કોઈના "છેડા” કામ નથી આવતા..!!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

06 Oct, 00:53


જ્યાં આપણો મત રજુ કરવાથી મતભેદ થતો હોય તો ત્યાં મૌન રહેવુ ઉચિત છે
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

05 Oct, 01:01


બીજાને સારું લાગે માટે ‘જૂઠ′ બોલીને મનમાં 'ઘુંટાવું' એના કરતાં
બીજાને ભલે ના ગમે પરંતુ 'સત્ય' બોલીને મનની 'શાંતિ' મેળવવી સારી
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

04 Oct, 00:35


શબ્દ નહીં વર્તન કહી દે છે, કોઈના જીવનમાં આપણું કેટલું મહત્વ છે !
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

6,071

subscribers

2

photos

1

videos