❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

@gujarati_suvichar_ane_shayri


All dear Friends Join please
And Like share And Subscribe My Channel...

All dear Subscribers please Help Me to Channel Target 10K Subscribers...

Contact Admin :- @Vishu_5500

Follow me on Instagram
www.instagram.com/suvichar_nd_quotes

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

25 Nov, 13:14


*મૈત્રીભાવ કેળવવા માટે સમય કાઢો,*

*કેમ કે મિત્રતા એ સુખી થવા માટેનો રાજમાર્ગ છે,*

❤️🧡💚

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

21 Nov, 02:03


● "જીંદગીના" નિયમો પણ "કબડ્ડી" જેવા જ હોય સાહેબ... *જેવી "સફળતાની" લાઈન ને* "ટચ" કરો ને ત્યાં જ.*"લોકો" તમારો "પગ"* ખેંચવા લાગી જાય..

* શુભ સવાર * 🌄*

* જય સોમનાથ મહાદેવ * 🙏*

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

16 Nov, 08:04


https://t.me/Gujrati_generalknowledge

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

15 Nov, 03:49


કરેલા કર્મો નાં ફળ આજે નહી તો આવતી કાલે મળશેજ...

પણ સીતાફળ અતિયારે મળે છે ખાય લેજો.. 🤣👍

શુભ સવાર 🌄

જય સોમનાથ મહાદેવ 🙏🙏🙏

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

23 Oct, 05:05


*જીવન એટલે...*
*આંખોમાં આસું સાથે પ્રવેશ કરવો*,
*અને*
*બધાની આંખમાં આસું આપીને*
*વિદાય મેળવવા સુધીની સફર.

         ☀️શુભ સવાર☀️

* જય સોમનાથ મહાદેવ * 🙏*

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

22 Oct, 05:37


*“રંગ તમારા અસ્તિત્વમાં હોવા જોઈએ,*🌈🎨
*પરિસ્થિતિ તો બ્લેક એન્ડ વ્હાઇટ જ રહેવાની”.* 📓

🙏🏻🌹 *!! શુભ સવાર !!* 🌹🙏🏻

* જય સોમનાથ મહાદેવ * 🙏🙏🙏*

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

21 Oct, 02:18


અનુવાદ ભાષાનો કરી શકાય છે લાગણીઓનો નહીં, લાગણીઓને તો સમજવી પડે છે સાહેબ...

શુભ સવાર🌄

જય સોમનાથ મહાદેવ 🙏

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

20 Oct, 06:39


મારા  નાનકડા  ખિસ્સાને તેના
માપ કરતાં મોટું સપનું  જાગ્યું ,
બસ , ત્યારથી  જ, પેલી  સુખ - શાંતિને ખોટું લાગ્યું...!

*શુભ સવાર * 🌄*

* જય સોમનાથ મહાદેવ * 🙏*

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

19 Oct, 02:28


*ગમ.. તું.. ના કર*
*ગમતું  કર,*
*કેમકે...*
*આ.. જીવન*
*આજીવન નથી•
* શુભ સવાર* 🌄*
* જય સોમનાથ મહાદેવ * 🙏*

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

13 Oct, 05:10


*🔔अहो आश्चर्यम्👆🏆👌* આખી દુનિયામાં રહેનારા ઈઝરાયલના નાગરિકો પોતાના વતન પાછા ફરી રહ્યા છે, એ લોકોને યુધ્ધમાં ભાગ લેવો છે 🎊 ૨૧ વર્ષ પહેલાનો રીટાયર સૈનિક પણ રાયફલ લઈને તૈયાર છે - જેમની ઉંમર ૭૫ વર્ષ છે. પૂર્વ વડાપ્રધાન નફ્તાલી બેનેટે પણ વર્ધી પહેરી લીધી છે. *જે રાષ્ટ્રનો એક-એક માણસ રાષ્ટ્ર વિશે વિચારતો હોય એને દુનિયાની કોઈ તાકાત પરાજિત કરી શકતી નથી. _બાકી આપણા ભારતમાં સર્જીકલ સ્ટ્રાઈકના પણ પૂરાવા માંગવાવાળી પ્રજાતિ રહે છે !_*

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

11 Oct, 13:29


😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁

मियाँ बीवी दीवाली की शॉपिंग लिस्ट
बना रहे थे
बीवी:- सब से पहले हमें क्या लेना है ?
पति:- लिखो ‘कर्जा’ 
😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

11 Oct, 06:50


*🌹"કર્મ" જ "આપણા*
*"કઠપૂતળીનો ખેલ"કરાવે છે*
*બાકી*
*"જીવનના રંગમંચ" ઉપર*
*કોઈપણ કલાકાર*
*નબળો નથી હોતો*

*'માટીના દીવા" જેવું*
*"આપણું જીવન" છે,*
*"તેલ ખતમ તો ખેલ ખતમ."

* શુભ બપોર * 🌄*

* જય સોમનાથ મહાદેવ * 🙏*

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

03 Oct, 03:03


લોકો કહે છૈ કે સવાર સવારમાં_
_સારા મિત્રો અથવા તો_
_સારા માણસો ને યાદ કરવાથી_
_આખો દિવસ સારો જાય છે_
_તો મે વિચાર્યુ કે લાવો_
_તમને જ યાદ કરી લવ…_

*Gööd mörning..!*
*Jay Mogal*

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

03 Oct, 03:02


કોઈ ના હૃદય પર શાસન

કરવા માટે ્્્્્્

નિઃસ્વાર્થતા અને નિર્દોષતા નું

સિંહાસન જોઈએ🌹

શુભ સવાર 🌞🌞🌞

જય સોમનાથ મહાદેવ 🙏🙏🙏

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

01 Oct, 02:07


જીંદગી’ નું દરેક ડગલું પુરી ‘તૈયારી’ અને,
‘આત્મવિશ્વાસ’ સાથે ભરો !’દરજી’ અને ‘સુથાર’ ના નિયમ ની જેમ..
‘માપવું’ બે વાર, ‘કાપવું’ એક જ વાર !!
શુભ સવાર

🙏🏻 જય માં મોગલ 🙏🏻

🙏🏻 જય શ્રી કૃષ્ણ  🙏🏻

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

27 Sep, 05:09


જીવતા માં-બાપને સ્નેહથી સાંભળશો,
ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવાનો
શું અર્થ...?
સાથે બેસી જમવાની ઈચ્છા એમની,
પ્રેમથી પુરી કરો..
પછી આખા ગામને લાડવા જમાડવાનો
શું અર્થ...

શુભ સવાર 🌄

જય સોમનાથ મહાદેવ 🙏🙏🙏

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

27 Sep, 02:29


ये जिन्दगी का रंगमंच है
दोस्तों यहाँ सभी को अभिनय करना पड़ता है...
वैज्ञानिक ढूंढ रहे हैं कि
"मंगल" पर जीवन है कि नहीं
और
हम ढूंढ रहे हैं कि जीवन में "मंगल" है या नहीं🌹
शुभ प्रभात🌹

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

26 Sep, 09:03


*"મન" કપડાનું નથી, તોય મેલું થાય છે.......*

*દિલ કાચનું નથી તોય તૂટી જાય છે......*

*મેં લાગણીનાં જન્માક્ષર જોયા છે..!!*

*મે માણસનાં મનનાં હસ્તાક્ષર જોયા છે....*

*જિંદગી સાચવીને જીવજે દોસ્ત,*

*કેમ કે ... ગ્રહો કરતાં વધું*
*માણસ ને નડતા..જોયા છે...!*

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

23 Sep, 07:05


https://youtube.com/@bapasitaramfashion?si=OrQqNiIj6nJ5T68Z


હેલ્લો મિત્રો મારી પોતાની ચેનલ છે sabcrib કરી આપો ને pleas મિત્રો

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

23 Sep, 07:05


https://youtube.com/@bapasitaramfashion?si=OrQqNiIj6nJ5T68Z


હેલ્લો મિત્રો મારી પોતાની ચેનલ છે sabcrib કરી આપો ને pleas મિત્રો

8,802

subscribers

493

photos

24

videos