Gujarat Forest

@gujarat_forestguard


👀 ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ્સ આ ચેનલમાં મુકવામાં આવશે. 👀

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔴JOIN ગુજરાત ફોરેસ્ટ Exam Preparation
👇👇
@mehul_pandya

Gujarat Forest

21 Jan, 00:25


📚 Top Gujarati Education Channel 📚

Gujarat Forest

21 Jan, 00:25


🔴 LIVE (09:00PM) - 21 October 2024 Current Affairs in Gujarati - Daily Current Affairs Gujarati - HarshitSir ICE Rajkot

🔗LINK - https://www.youtube.com/live/KPI1WZG7OXA?si=1WqTYEzJPPj1lw2J

Gujarat Forest

21 Jan, 00:25


📕👆DEMO Copy 👆👆
🔴PSI-કોન્સ્ટેબલ માસ્ટર સ્ટ્રોક BOOK📔

➡️NCERT-GCERT તેમજ અન્ય આધારભૂત પુસ્તકોના તમામ MCQ📚

📝PRE BOOKING START📝

🎁45% DISCOUNT
₹364/- (કુરિયર ચાર્જ સાથે)

➡️નવી પરીક્ષા પદ્ધતિને અનુરૂપ અદ્યતન વૈકલ્પિક પ્રશ્નસંગ્રહ
➡️વિષયોના તથ્યાત્મક અને સમજણપૂર્વકના પ્રશ્નોની ધારદાર તૈયારી માટે ખૂબ જ ઉપયોગી હેતુલક્ષી પ્રશ્નોત્તરી
➡️પરીક્ષાની સર્વશ્રેષ્ઠ તૈયારી માટે તેમજ પરીક્ષા પૂર્વે RAPID REVISION માટે પણ અત્યંત ઉપયોગી પુસ્તક
———————————
💥આ પુસ્તકનું Pre-Booking કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
➡️
https://bit.ly/ncert-mcq-master-stroke-2024

📲 અત્યારે જ ICE ONLINE App ડાઉનલોડ કરો.
👉
https://bit.ly/iceonlineapp

📲 Application Helpline Number:
📞 93773-01110 (10 AM To 06 PM)

Gujarat Forest

21 Jan, 00:25


🎯 💥 હાઇકોર્ટની પરિક્ષાના કોલ લેટર જાહેર
https://ghcrec.ntaonline.in/admitcard
———-
High Court Special WhatsApp Group
Join👉
https://chat.whatsapp.com/DYDQfM3ijss9RR4JNZznSy

Gujarat Forest

21 Jan, 00:25


💯🎯 વર્તમાન પદાધિકારીઓ 💥💥💥🔥
https://youtube.com/shorts/K13rAI-pgPY?feature=share
Please Like, Share and Subscribe

Gujarat Forest

21 Jan, 00:25


💥 ચાલો મિત્રો, લાઈવ શરૂ થઈ ગયું છે....

https://youtube.com/live/z7vvu8nHtfQ?feature=share

💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

💥GPSC/PSI/CONSTABLE/CCE MAINS(A+B) માટે ...

👉 Episode - 127

📆 તારીખ: 21/10/2024
સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1

Gujarat Forest

21 Jan, 00:22


🇮🇳♦️ તેલંગાણાની રચના ક્યારે કરવામાં આવી ?

Gujarat Forest

21 Jan, 00:22


🔳 ભરતનાટ્યમ નૃત્યની તાલીમ આપતી સંસ્થાઓ:- 🔳



🔳 દર્પણ અકાદમી ઑફ પર્ફોમિગ આર્ટસ

👉 અમદાવાદ

🔳 ક્લાક્ષેત્ર

👉 અડયાર( મદ્રાસ)

🔳 નાટયાલય

👉 ચેન્નઈ, મુંબઈ

🔳 ફેકલ્ટી ઑફ ડાન્સ ડ્રામા એન્ડ મ્યુઝિક

👉 વડોદરા યુનિવર્સિટી

🔳 ફેકલ્ટી ઑફ ડાન્સ. એન્ડ મ્યુઝિક

👉 તિરુપતિ

🔳 રાજ રાજેશ્વરી ભરતનાટ્યમ મંદિર

👉 મુંબઈ

🔳 સંગીત ભારતી

👉 દિલ્લી

🔳 નૃત્ય શિખર

👉 હૈદરાબાદ

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:- @gujarat_forestguard
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

Gujarat Forest

21 Jan, 00:22


♦️સવાલ જવાબ & કરંટ ગ્રુપ♦️


🎋 ધોરણ - ૧૦ સામાજિક વિજ્ઞાન


✾ ઇકત એટલે શું ?

➬ વણાટ

✾ અભિનવ દર્પણ ગ્રંથની રચના કોણે કરી છે ?

➬ નંદીકેશ્વર

✾ માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય ?

➬ કુંભાર નો ચાકડો

✾ નાટ્યકલાનો પ્રાણ શું છે ?

➬ અભિનય

✾ બૈજુ બાવરા અને તાનસેનના ગુરુનું નામ શું છે ?

➬ સ્વામી હરિદાસ

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Join:- @gujarat_forestguard
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

Gujarat Forest

21 Jan, 00:22



🌳@gujarat_forestguard🌳


👉 બંધારણ સભા

▪️ અસ્થાયી અધ્યક્ષ
👨‍🦳 ડૉ. સચ્ચિદાનંદ સિન્હા

▪️ સથાયી અધ્યક્ષ
👨‍🦳 રાજેન્દ્ર પ્રસાદ

▪️ ઉપાધ્યાય
👨‍🦳 એચ. સી. મુખર્જી

▪️ બધારણીય સલાહકાર
👨‍🦳 બી. એન. રાવ



🤴 શીલાદિત્ય - પહેલો ધર્માદિત્ય

🤴ધરુવસેન - બીજો બાલાદિત્ય

🤴 હર્ષવર્ધન શીલાદિત્ય


🌲 @gujarat_forestguard🌲

Gujarat Forest

21 Jan, 00:22


🧭ગુજરાતની ભૂગોળ🧭


🧱ચાંદોલ કઈ નદીના કિનારે છે ?
👉🏻નર્મદા

🧱સુકભાદર નદી ક્યાંથી નીકળે છે ?
👉🏻ચોટીલા પાસેના ડુંગરમાંથી

🧱ધોળીધજા ડેમ ક્યાં જિલ્લામાં છે ?
👉🏻સુરેન્દ્રનગર

🧱ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વસ્તીની ગીચતા છે ?
👉🏻સુરત

🧱ગુજરાતમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો કેટલા છે ?
👉🏻૩૧

🧱જાંબુઘોડા અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં છે ?
👉🏻પંચમહાલ

🧱અકીકનો મોટા ભાગનો જથ્થો ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે ?
👉🏻નર્મદા જિલ્લો

🧱બનાસકાંઠા જિલ્લાના ક્યાં તાલુકામાંથી તાંબું,સીસું,જસત મળી આવે છે ?
👉🏻દાંતા તાલુકો

🧱આણંદ જિલ્લાના લુણેજ ગામમાંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્યાં વર્ષ મળી આવેલ ?
👉🏻ઈ.સ. ૧૯૫૮

🧱ધોલેરા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
👉🏻અમદાવાદ

🧱શર્મિષ્ઠા તળાવ ક્યાં શહેરમાં આવેલું છે ?
👉🏻વડનગરમાં

🧱દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે ?
👉🏻રાયસણ (ગાંધીનગર)

🧱ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ?
👉🏻શેત્રુંજી નદી પર

🧱ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે ?
👉🏻કોયલી

🧱ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ?
👉🏻તાપી નદી

Join:- @gujarat_forestguard🔥🔥🔥🔥

Gujarat Forest

21 Jan, 00:22


📌 ચાલો મિત્રો લાઈવ શરૂ થવા જઈ રહ્યું છે...
https://youtube.com/live/BnTC0FRzk_s?feature=share

💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ .

💥GPSC/PSI/CONSTABLE/CCE MAINS(A+B) માટે ...

👉 Episode - 126

📆 તારીખ: 19/10/2024
સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1

Gujarat Forest

21 Jan, 00:22


🔴LIVE(09:00PM) - 19 October 2024 Current Affairs in Gujarati - Daily Current Affairs Gujarati - HarshitSir ICE Rajkot
🔗LINK - https://www.youtube.com/live/Lc80DxqC1m4?si=FfHbxPicypXavAuJ

Gujarat Forest

21 Jan, 00:22


💯🎯🔥 કરંટ અફેર્સ અપડેટ 2024💥💥💥
https://youtu.be/E38ompAectY
Don’t forget to Subscribe our YouTube Channel.

Gujarat Forest

21 Jan, 00:22


💥 NOW AVAILABLE..!! 💥

Gujarat Forest

21 Jan, 00:22


💥 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લીકેશન આપના માટે લાવ્યું છે "CCE (Group-B)" ઓનલાઈન મોક ટેસ્ટ સિરીઝ...

➡️ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી CBRT પરીક્ષાઓને અનુરૂપ મોકટેસ્ટ સિરીઝ.

TOTAL 3 TESTS

🗓️ તારીખ: 26/10/2024 થી શરૂ
સમય: બપોરે 02:00 કલાકે

➡️ ONLINE ટેસ્ટ સિરીઝ
      Fees - ₹49/-     

   💥યુવા ઉપનિષદ્ ના CCE બેચના વિદ્યાર્થીઓને ઓનલાઈન મોક ટેસ્ટ સીરીઝ ફ્રી રહેશે.
                          
આજે જ INSTALL કરો યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લીકેશન.

Application link:

📞For Android users-
https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju

📱For iPhone users-
https://apps.apple.com/in/app/yuva-upnishad-foundation/id6504129982

Gujarat Forest

21 Jan, 00:22


🔴 REASONING AND DATA INTERPRETATION BOOK📔

➡️UPSC, GPSC, GPSSB, GSSSB, CCE, PSI-કોન્સ્ટેબલે , Banking (IBPS), SSC, રેલવે, TET/TAT વગેરે...
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

📝PRE BOOKING START📝

🎁45% DISCOUNT 760
₹458/- (કુરિયર ચાર્જ સાથે)

➡️નવી પરીક્ષા પદ્ધતિ મુજબ રિઝનિંગના તમામ ટોપિકનો સમાવેશ
➡️વર્બલ, નોનવર્બલ અને એનાલિટિકલ રિઝનિંગ ઉપરાંત ડેટા ઈન્ટરપ્રિટેશનનો પણ સમાવેશ
➡️પરીક્ષામાં રોકડા માર્ક્સ અપાવતા રિઝનિંગમાં હાઈસ્કોર કરવા માટે અત્યંત ઉપયોગી

———————————
💥આ પુસ્તકનું Pre-Booking કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
➡️ https://bit.ly/reasoning-new-edition-2024

📲 અત્યારે જ ICE ONLINE App ડાઉનલોડ કરો.
👉 https://bit.ly/iceonlineapp

📲 Application Helpline Number:
📞 93773-01110 (10 AM To 06 PM)

Gujarat Forest

21 Jan, 00:22


💥 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લીકેશન આપના માટે લાવ્યું છે "CCE (Group-B)" ઓનલાઈન મોક ટેસ્ટ સિરીઝ...

➡️ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી CBRT પરીક્ષાઓને અનુરૂપ મોકટેસ્ટ સિરીઝ.

TOTAL 3 TESTS

🗓️ તારીખ: 26/10/2024 થી શરૂ
સમય: બપોરે 02:00 કલાકે

➡️ ONLINE ટેસ્ટ સિરીઝ
      Fees - ₹49/-       
                          
આજે જ INSTALL કરો યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લીકેશન.

Application link:

📞For Android users-
https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju

📱For iPhone users-
https://apps.apple.com/in/app/yuva-upnishad-foundation/id6504129982

Gujarat Forest

21 Jan, 00:22


🚨 પોલીસ ભરતી અપડેટ :

પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRD ની શારીરિક પરીક્ષા ૨૫ નવેમ્બર આસપાસ શરૂ થશે.

પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRDમાં કોમન ૪૩૮૦૦૦ જેટલા ઉમેદવાર છે ૬૦૦૦૦ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેકટરના અને ૬ લાખ લોકરક્ષકના ઉમેદવારોના ફોર્મ આવેલ છે.

અલગ અલગ ફોર્મ મર્જ કરવાની પ્રક્રિયા શરૂ છે થોડા સમયમાં મર્જ કરી વેબસાઈટ પર મૂકવામાં આવશે.

PSI લેખિત પરિક્ષા જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં અને LRDની પરીક્ષા જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં આયોજીત કરવામાં આવશે.

- હસમુખ પટેલ સાહેબ, IPS

𝐈𝐂𝐄 👮PSI - કોન્સ્ટેબલ 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐆𝐫𝐨𝐮𝐩 102
📱Join:- https://chat.whatsapp.com/IYTOJglHkJRBmGJ9ePb6J5

📱Instagram broadcast :-
https://ig.me/j/AbY2OxXIEzcdYugd

Gujarat Forest

21 Jan, 00:22


💥 SPECIAL DISCOUNT OFFER...

📚 યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિઘ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી " પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ" પુસ્તકની તૃતીય આવૃત્તિ - 2025

👉🏻MRP :- ~₹ 560/-~

👉🏻Total Discount:- ₹ 224/-

👉🏻 Discounted price:- ₹ 336/-

📍 આ ઓફર માત્ર એક દિવસ ( 19 ઓક્ટોબર 2024 ) પૂરતી મર્યાદિત છે.

👉🏻Available On Amazon 👇
https://www.amazon.in/dp/B0DJZ4ZG4N

💥 Free shipping 🚛

📖 પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહીં ક્લિક કરો 👇
https://t.me/YuvaUpnishadFoundation/121139

🎥 પુસ્તક પરિચયનો વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો 👇
https://youtu.be/tzOJO7WiyQQ

➡️ વધુ માહિતી માટે અમારી યૂટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો 👇
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE

Gujarat Forest

21 Jan, 00:22


🔴LIVE (12:00PM) - કંડક્ટરની આવી મોટી અપડેટ હજી સુતા છો

🔗LINK - https://www.youtube.com/live/9Ot4O8C_REo?si=S-oU10MaUn8nPwsr