યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ Book Pdf

@granthnirman_board


Here provide important Question and PDF.

This is Unofficial Channel

This channel helpful for all Competitive Exam Pprepation Student.

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ Book Pdf

19 Oct, 17:24


સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા,અમદાવાદ દ્વારા
તા.20.10. થી 25.10.2024 દરમ્યાન યોજાનારી GPSC , Class I - II (Mains) ની પરીક્ષા અમદાવાદ કેન્દ્ર ખાતે  પરીક્ષા આપી રહેલા અનુસૂચિત જાતિ સમાજના ઉમેદવારો માટે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા,અમદાવાદ દ્રારા ઉપરોક્ત દિવસો ના રોજ રાત્રી રોકાણ તેમજ જમવાની  નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેથી આ વ્યવસ્થાનો લાભ લેવા વિદ્યાર્થીઓને  વિનંતી છે. વ્યવસ્થાના ભાગરૂપે કોલ લેટર અવશ્ય મોકલવો અથવા એડવાન્સ માં રજી્ટ્રેશન કરાવવાનું રહેશે.
રોકાણ માટેનું સ્થળ:-
સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા,અમદાવાદ.
287/1833, રોહિદાસ ધામ, સુભાષનગર,ગુ. હા.બોર્ડ, જુના પોલીસ સ્ટેશન પાછળ,આઇ ઓ સી રોડ,ચાંદખેડા,અમદાવાદ.
નોંધ:- ઉમેદવાર મિત્રોએ તા.19-20.10.24 સાંજે 07.00  વાગ્યા સુધીમાં પોતાની વિગતો નીચેના સંપર્ક નંબર ઉપર  રજિસ્ટ્રેશન કરાવવા નમ્ર વિનંતી છે. આધાર કાર્ડની કોપી સાથે લાવવાની રહેશે.
સંપર્ક સૂત્ર:-
ભીખુભાઈ ભાલકિયા - પ્રમુખ શ્રી 9228641543
એન સી પરમાર - મંત્રી શ્રી 9099998688
ભાવેશભાઇ એલ પરમાર કોષા ધ્યક્ષ શ્રી 98255 21008          બાબુભાઈ કે પાટણકર,ઉપ પ્રમુખશ્રી 9428330798
બાબુભાઈ સી  પરમાર - ઉપ પ્રમુખ - 9664563033
રમેશ ભાઈ સેંગલ - સહ મંત્રી
9537544899
પ્રવિણભાઇ વી પરમાર - સહ મંત્રી  9924154011

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ Book Pdf

10 Oct, 18:30


👆 all the members are requested to retweet this tweet....

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ Book Pdf

10 Oct, 18:29


#ફિકસ_પે કર્મચારીઓ ની વેદના #ગીત નાં માધ્યમ થી સરકાર સુધી પોહચાડવાનો #રચનાત્મક_પ્રયાસ ...

🎙️કોઈ ગાંધીનગર જઈને મનાવે...
🎙️
#ફિકસ_પે_હવે_તો_હટાવે

#Remove_Fix_Pay

https://x.com/YAJadeja/status/1844390416818504178?s=19

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ Book Pdf

08 Oct, 04:00


https://youtu.be/KPsVX5GYh2s?si=5J6mFjJ9tqftHD8l

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ Book Pdf

28 Sep, 09:44


🛑 HC DySO form Re-open link request 🛑

▶️ Mail id : [email protected]

▶️ Subject :  To request a re-opening link for an application for High court dy.so due to changed mains exam Patten

▶️ Compose :

Dear sir,

I hope this email finds you well. I am writing to formally request a re-opening link for the application to the post of Deputy Section Officer in the High Court. Due to the recent changes in the mains examination pattern, I was unable to submit my application due to descriptive mains examination pattern.

The revised examination structure has made it necessary for me to reassess my eligibility and preparation, and I would appreciate the opportunity to apply again considering these updates. I kindly request your assistance in providing a link or process through which I can complete my application.

Thank you for your understanding and support in this matter. I look forward to your positive response.

Warm regards,
(Name)

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ Book Pdf

22 Sep, 09:16


વૈદિક સંસ્કૃતિ.pdf

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ Book Pdf

20 Sep, 18:15


ભારતીય સંગીત અને ગુજરાત સંગીત.pdf

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ Book Pdf

19 Sep, 17:34


રુલાતી હૈં જિંદગી મગર રોને કા નઈ..

હર કદમ પર હોતે હૈ ઇમતિહા યહાં

મગર એક ભી કદમ પીછે હટાને કા નઈ

CCE કે આગે હૈ lrd કી બારી

Pdf મે નામ ના આયે તો ઘબરાને કા નઈ..

નામ લાને કા જિગ્રા તો હૈ તેરે મે બંદે

મગર failure કો દેખકે તૈયારી કો

ગુડ બાય કેહને કા નઈ..


Best wishes for upcoming exams move on frds and dream again 💐