RTO - AIMV (153) Act & Rules by Arpan Patel

@actnrule_ap


આ ચેનલો ઉદ્દેશ્ય આવનારી AIMV પરીક્ષા માટે એક્ટસ્ રૂલ્સ એન્ડ જજમેન્ટસ્ વિષયમાં વિદ્યાર્થીઓને ક્વોલિટી કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવાનો છે.

અમારું કન્ટેન્ટ અમે અન્ય કોઈપણ ચેનલમાં પોસ્ટ કરતા નથી માત્ર આજ ચેનલમાં મૂકીએ છીએ.

RTO - AIMV (153) Act & Rules by Arpan Patel

21 Oct, 16:48


સાંજે વાંચન કરી રહ્યો હતો ત્યારે આપણા સિલેબસમાં છે તેવા અન્ય એક કેસ Avishek Goenka Case ના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાને અનુલક્ષીને તાજેતરમાં અન્ય કેસમાં પણ અલગ ચુકાદો આપવામાં આવેલ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલ ચુકાદાની મહત્વપૂર્ણ બાબતો શું છે અને કઈ રીતે એ આપણા સિલેબસમાં ઉલ્લેખ છે તેવા Avishek Goenka Case સાથે જોડાયેલ છે એ હું આપ લોકોને લેક્ચરમાં જણાવી દઈશ માટે કોઈ જ અન્ય મટીરીયલ કે સાહિત્ય ખરીદવાની અથવા પરચેસ કરવાની જરૂરિયાત રહેશે નહીં...


આપણા સિલેબસમાં ઉલ્લેખ છે તેવા સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને અનુલક્ષીને જે કોઈપણ રિસેન્ટ ડેવલપમેન્ટ છે એ તમામ કોર્સમાં આવરી લઈશ માટે એને અનુલક્ષીને કોઈ જ ચિંતા ન કરતા....



સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ઉપરાંત માર્ગ સલામતીને અનુલક્ષીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ તથા રાજ્યકક્ષાએ જે મહત્વપૂર્ણ ઘટનાઓ બનેલી છે એ પણ કોર્સમાં આવરી લેવામાં આવશે માટે એને અનુલક્ષીને પણ કોઈ જ બીજું સાહિત્ય ખરીદવાની કે વાંચવાની જરૂર નથી.

છેલ્લા બે-ત્રણ વર્ષમાં થયેલા આવા તમામ ડેવલોપમેન્ટને આપણે જોઈ લઈશું... અગાઉ પણ આવા કરંટ રિલેટેડ મુદ્દામાંથી ઘણા બધા સવાલ આવેલા હતા... જે આપણે જે અગાઉ pdf આપેલ હતી એમાં કવર થઈ ચૂક્યા હતા અને આ વખતે પણ કરી જ દઈશું...



અર્પણ 🙏

RTO - AIMV (153) Act & Rules by Arpan Patel

21 Oct, 06:21


Manindar Jeet Singh Bitta કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદો આપણા સિલેબસમાં છે અને હમણાં તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં આપવામાં આવેલ ચુકાદાને થોડો ઘણો સંબંધ હોય એવો એક ચુકાદો અન્ય એક કેસમાં આપવામાં આવેલ છે.

તમને બહુ સ્પષ્ટપણે જાણ કરું છું કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો આ ચુકાદો આપણા સિલેબસમાં સમાવિષ્ટ થતો નથી માટે કરવાનો નથી.


તાજેતરમાં આપવામાં આવેલ ચુકાદાની મહત્વપૂર્ણ બાબત હું Manindar Jeet Singh Bitta કેસ ભણાવીશ ત્યારે કહી દઈશ.

અર્પણ 🙏

RTO - AIMV (153) Act & Rules by Arpan Patel

18 Oct, 16:13


RTO - Acts, Rules and Judgements

ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછી રહ્યા છે કે સાહેબ કોર્સમાં કોઈ અપડેટ આવશે કે નહીં ?


(1)

કોર્સમાં હાલ 47 જેટલા વિડિયો છે અને બીજા નવા 100 થી વધુ જેટલા વિડિયો અપલોડ થશે.

લેક્ચરમાં જે કંઈ પણ ભણાવીશ તે સંપૂર્ણપણે અપડેટેડ હશે... કંઈ પણ ભણાવી દીધું છે એમાં જો કોઈ પણ અપડેટ આવશે એ પણ તમને લોકોને ભણાવવામાં આવશે.

(2)
સેન્ટ્રલ મોટર વ્હીકલ રુલ્સ તથા ગુજરાત મોટર વ્હીકલ રુલ્સ ડિસેમ્બર થી શરૂ કરીશું કે જેથી લેટેસ્ટ નિયમોનો જ અભ્યાસ કરાવી શકાય.

(3)
અગાઉ પણ કીધું તું અને આજે પણ કહી રહ્યો છું કે આ કોર્સનો એક પણ વિડીયો વર્ષ 2020 માં લેવાયેલી IMV તથા AIMV પરીક્ષા ના કોર્સમાં જે વિડિયો હતા તે પૈકીનો એક પણ નથી અને જો કોઈ એવું સાબિત કરી આપશે કે આ કોર્સનો કોઈપણ વિડિયો એ 2020 ના કોર્સનો છે તો તેને 10 લાખ રૂપિયાનું ઇનામ આપીશુ.

(4)
Sahastra IAS પ્લેટફોર્મ માત્ર એન્ડ્રોઈડ સિસ્ટમમાં જ ઉપલબ્ધ છે. લેપટોપ તથા iOS માધ્યમમાં ઉપલબ્ધ નથી.

RTO - AIMV (153) Act & Rules by Arpan Patel

17 Oct, 16:43


ભાઈઓ તથા બહેનો Sahastra IAS એપ્લિકેશન પર RTO - Acts, Rules and Judgements કોર્સમાં અનલોક તથા ડિસ્કાઉન્ટ બંને 20 ઓક્ટોબર સવારે 8:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેવાના હતા... જે હવે 20 ઓક્ટોબર રાત્રિના 8 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે... ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવી રહ્યા હતા કે સર રવિવારે અમને ડેમો સ્વરૂપે લેક્ચર જોવા દો કે જેથી અમે નિર્ણય કરી શકીએ.


તારીખ 21 ઓક્ટોબર 2024 થી ડેઇલી બેસીસ ઉપર આ ગ્રુપમાં MCQs તથા FACTs આવવાનું શરૂ થશે.

અર્પણ 🙏

RTO - AIMV (153) Act & Rules by Arpan Patel

15 Oct, 18:14


આ અનલોક આવતીકાલે સવારે 8:00 વાગ્યાથી શરૂ થશે અને 20 ઓક્ટોબર સવારે 8:00 વાગ્યા સુધી ઓપન રહેશે.


આજે રાત્રિના વહેલા સુઈ જાવ કાલે સવારે નાઈ ધોઈ ભગવાનની પૂજા કરી અને શ્રી ગણેશ કરજો.


આ વખતે આપણો એક જ મંત્ર છે કે...

"I will be 1 among 153" મારા વધુને વધુ વિદ્યાર્થીઓ આ બાબત સિદ્ધ કરે...🙏

RTO - AIMV (153) Act & Rules by Arpan Patel

14 Oct, 13:39


આવતીકાલે સવારે મળીએ YouTube પર...

RTO - AIMV (153) Act & Rules by Arpan Patel

14 Oct, 11:55


એપ લિંક: 👇
https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic

RTO - AIMV (153) Act & Rules by Arpan Patel

14 Oct, 11:55


ચાલો આજથી શ્રી ગણેશ કરીએ RTO - AIMV ની તૈયારીના ...

ભગવાનની કૃપાથી અને આપ સૌ કોઈના સહકાર અને પ્રેમથી હવે Acts & Rules વિષયના સંબંધમાં ઓળખ આપવી અનિવાર્ય રહી નથી.

RTO - Acts, Rules & Judgements નો કોર્સ આવનાર 17 ઓકટોબર સુધી 50% ડિસ્કાઉન્ટ સાથે મળશે.

Acts & Rules માં હું કેવું ભણાવું છું એનો પરિચય આપવા માટે અગાઉની RTO - IMV તથા AIMV ની તથા ઔધોગિક સલામતી અને સ્વાસ્થ વિભાગની DD અને ISHO ની પરીક્ષાના મારા કોર્સમાંથી કેટલું પૂછયું તેના સાબિતી સાથે સ્ક્રીનશોટ મુકેલ છે.

હવે તમે જ નક્કી કરો કે કયા અભ્યાસ કરવો છે... અને અન્ય એક ગેરંટી કે મારો કોર્સ ખરીદ્યા બાદ ન પસંદ આવે તો 48 કલાકમાં જાણ કરો એટલે કોઈપણ પ્રશ્ન પૂછ્યા વગર ફૂલ રિફંડ આપું છું... બીજે ક્યાંય પણ જાવ તો આવી ગેરંટી માંગજો... જો આપે તો સમજશો કે સાચી અને સારી જગ્યા પર છો.

એપ લિંક: 👇
https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic

RTO - AIMV (153) Act & Rules by Arpan Patel

12 Oct, 15:34


#Let's ace the mains

GPSC ની એક્ઝામ માટેનું અન્ય કન્ટેન્ટ માટે અમારી ટેલિગ્રામ ચેનલનો હિસ્સો બનો 👇

https://t.me/SahastraIAS1356

RTO - AIMV (153) Act & Rules by Arpan Patel

11 Oct, 05:48


#Let's ace the mains

GPSC ની એક્ઝામ માટેનું અન્ય કન્ટેન્ટ માટે અમારી ટેલિગ્રામ ચેનલનો હિસ્સો બનો 👇

https://t.me/SahastraIAS1356