🧏 *Frequently Q & A* 🚀
🙋♂️ *પરીક્ષાર્થી* : દરરોજ ટેસ્ટ સિરીઝ માટે અલગ અલગ ફી છે કે એકવાર જ ભરવાની રહેશે ?
👨🎨 *જવાબ* : નહી, અલગ અલગ ફી નથી, ફક્ત એક વાર જ ફી ભરવાની છે.
🙋♂️ *પરીક્ષાર્થી* : આ ટેસ્ટ સિરીઝ કોર્સ ની Validity ક્યાં સુધી માન્ય રહેશે ?
👨🎨 *જવાબ* : પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવશે ત્યાં સુધી
🙋♂️ *પરીક્ષાર્થી* : શું હું એક ટેસ્ટ એકવાર જ આપી શકું ?
👨🎨 *જવાબ* : નહીં, તમે જેટલી વાર ઈચ્છો તેટલી વાર રી-ટેસ્ટ આપી શકો છો. ( કોઈ લિમિટ નથી! )
🙋♂️ *પરીક્ષાર્થી* : તમામ ટેસ્ટની આન્સવેર કી મળશે ?
👨🎨 *જવાબ* : હા, દરરોજ - દરેક ટેસ્ટની આન્સવેર કી મળશે.
🙋♂️ *પરીક્ષાર્થી* : કોઈ ફિક્સ સમયે ટેસ્ટ આપવો પડશે કે હું કોઈ પણ સમયે આપી શકું છું ?
👨🎨 *જવાબ* : આ માટે કોઈ ફિક્સ સમય નથી, તમે કોઈ પણ સમયે ટેસ્ટ આપી શકો છો.
🙋♂️ *પરીક્ષાર્થી* : આ ડેલી ટેસ્ટ સિરીઝથી મને શું ફાયદો થશે ?
👨🎨 *જવાબ* : દરેક ટેસ્ટ અમે અનુભવી શિક્ષક દ્વારા અને પરિક્ષા પેટર્ન ને ધ્યાન માં રાખીને બનાવીએ છીએ. તમને ખબર પડશે કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પુછાઇ શકે. સારી પ્રેક્ટિસ અને સારાં ગુણ મેળવવામાં મદદ મળશે.
🌐 OJAS TEST નો એકજ નારો અબકી બાર પોલીસ કોન્સ્ટેબલ પાસ...🔥