New Magnet Online @newmagnetonline Channel on Telegram

New Magnet Online

@newmagnetonline


New Magnet Online (English)

Are you looking for a magnetic online experience that will attract you like a magnet? Look no further than 'New Magnet Online'! This Telegram channel is dedicated to providing you with the latest news, updates, and trends from the online world. From tech reviews to social media trends, 'New Magnet Online' has got you covered. Join our community of like-minded individuals who are always on the lookout for the next big thing in the digital world. Whether you're a tech enthusiast, a social media guru, or just someone who loves staying up-to-date with the latest online happenings, 'New Magnet Online' is the place to be. Don't miss out on all the exciting content we have in store for you. Join us today and let us be your guide to the ever-evolving online landscape!

New Magnet Online

11 Feb, 13:47


JEEMAIN RESULT DECLARE

New Magnet Online

11 Feb, 08:53


SBI JR. CLERK NA CALL LETTER AVI GAYA CHE.

New Magnet Online

11 Feb, 08:05


10 PASS GRAMIN DAK SEVAK NI BHARTI

New Magnet Online

11 Feb, 06:30


STAFF NURSE ANSWER KEY

New Magnet Online

11 Feb, 06:24


ABCD નો જમાનો છે

New Magnet Online

09 Feb, 09:27


NEET NA FORM BHARVA MATE NA DOCUMENT
SSC MARKSHEET
ADHAR CARD
PHOTO REGULAR AND POST CARD SIZE
SIGN
THUMB
OBC MA HOY TO ENGLISH MA NCL
SC/ST MA HOY TO ENGLISH MA CAST CERTI
12TH PASS HOY TO HSC MARKSHEET

New Magnet Online

08 Feb, 11:48


GRADUATE PASS Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3 NI BHARTI.
👉NOTE: ONLY FOR PHYSICAL HANDICAP PERSON.

New Magnet Online

07 Feb, 16:00


UG NEET NA FORM START THAI GAYA CHE.

New Magnet Online

04 Feb, 13:28


GSRTC HELPER MERIT LIST DECLARE

New Magnet Online

04 Feb, 12:06


JEEMAIN NA FORM START THAI GAYA CHE.

New Magnet Online

04 Feb, 07:04


RPF CONSTABLE EXAM DATE: 20/02/2025

New Magnet Online

03 Feb, 08:02


🥰 ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ
ફક્ત SC જાતિ માટે ઓનલાઈન ફોર્મ ફરી શરૂ...
બાકી વિદ્યાર્થીઓને કારણે: શૈક્ષણિક વર્ષ 2022-23, 2023-24 અને 2024-25 માટે SC વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાનું 01/02/2025 થી 13/02/2025 સુધી ફરીથી ખુલ્લું રહેશે

New Magnet Online

02 Feb, 09:07


ONLY B.COM PASS Accounts Officer, Class-2, Gujarat Accounts Service MA BHARTI.

New Magnet Online

02 Feb, 09:06


GRADUATE PASS JAMNAGAR MAHANAGARPALIKA MA CLERK CUM COMPUTER DATA ENTRY OPERATOR NI BHARTI.

New Magnet Online

02 Feb, 08:53


GRADUATION PASS IAS, IPS, IRS MA BHARTI.

New Magnet Online

02 Feb, 08:53


SSC PASS RAILWAY GROUP D NI BHARTI.
JAGYA: 32000

New Magnet Online

02 Feb, 06:52


📌જ્ઞાન સહાયક ડોક્યુમેન્ટ વેરીફીકેશન

(પ્રાથમિક) માટે ૦૬/૦૨/૨૦૨૫ થી ૦૭/૦૨/૨૦૨૫ તારીખે થશે

(પ્રાથમિક) માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશનના કોલ લેટર તા.૦૩/૦૨/૨૦૨૫ ૧૪:૦૦ થી તા.૦૭/૦૨/૨૦૨૫ સુધી ડાઉનલોડ કરી શકાશે

New Magnet Online

01 Feb, 15:37


STAFF NURSE NA CALL LETTER AVI GAYA CHE.

New Magnet Online

01 Feb, 15:20


SSC GD NA CALL LETTER AVI GAYA CHE.

New Magnet Online

01 Feb, 15:06


SC CAST NA SCHOLARSHIP NA FORM START THAY GAYA CHE.
LAST DATE: 14-2-2025

New Magnet Online

30 Jan, 13:16


Ssc GD ni date avi gay che.

New Magnet Online

30 Jan, 12:59


*30 જાન્યુઆરી, 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. ગાંધીજીના બલિદાનને યાદ કરવા અને તેનું સન્માન કરવા દર વર્ષે 30મી જાન્યુઆરીને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તે તમામ શહીદોને પણ યાદ કરવામાં આવે છે જેમણે દેશની આઝાદી માટે હસતા હસતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. Magnet આજે બાપુના કારણે જ આપણે સૌ મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ. ગાંધીજીના સરળ વ્યક્તિત્વ અને આધ્યાત્મિક જીવનએ માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વને શાંતિ, અહિંસા અને સંવાદિતાનો માર્ગ બતાવ્યો.*

New Magnet Online

30 Jan, 12:55


*🍁સરકારી કર્મચારીઓની હાજરી મોબાઈલ એપથી ભરાશે, સચિવાલયમાં ૧ ફેબ્રુઆરીથી અમલ થશે...ન્યુઝ*

New Magnet Online

24 Jan, 21:30


*ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો સકારાત્મક નિર્ણય*
.......
*ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : મંત્રી શ્રી હર્ષ સંઘવી*

*૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦/-*
.......
*મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતેથી તા.૨૭મી જાન્યુઆરીએ વહેલી સવારે યાત્રાનો પ્રારંભ કરાવશે*
……

*સોમવારથી દરરોજ સવારે ૭ વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે*
.......
હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે ૧૪૪ વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસનું સંચાલન કરવા અનોખી પહેલ કરી છે, જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે.

પ્રયાગરાજ ખાતે જઇને ગુજરાતના શ્રધ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીએ સંયુકત રીતે એક સકારાત્મક નિર્ણય લીધો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપાડવાનો નિર્ણય લઇ શ્રધ્ધાળુને રાત્રિ રોકાણ અને બસ મુસાફરી સાથેનું ઇકોનોમી પેકેજ તૈયાર કરવામાં આવ્યુ છે.

આગામી ૨૭મી જાન્યુઆરી - ૨૦૨૫થી સોમવારથી આ સેવા શરુ કરવામાં આવશે. પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે.

ત્યારબાદ દરરોજ સવારે ૭ વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે.

માત્ર રૂ. ૮૧૦૦ માં પ્રતિ વ્યક્તિ ૩ રાત્રિ/૪ દિવસનું પેકેજ ગુજરાતના શ્રધ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવ્યુ છે.

આ પેકેજમાં તમામ ૩ રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે.

પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ તા: ૨૫/૦૧/૨૦૨૫ થી એસ.ટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જનતાને પવિત્ર મહાકુંભનો લાભ લેવા નમ્ર પ્રયાસ કર્યો છે આમ છતાં પ્રયાગરાજ મુકામે યાત્રિકો મોટી માત્રામાં પધારતા હોઈ સમય અને સુવિધામાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર થવાની શકયતા છે.
....

New Magnet Online

24 Jan, 01:36


*દીકરીઓનું ભવિષ્ય ઉજ્જ્વળ બને તે માટે સતત પ્રયત્નશીલ સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તર પર દીકરીઓના વિકાસને એક અભિયાન રૂપે સ્વીકારીને દર વર્ષે ૨૪ જાન્યુઆરીના રોજ "રાષ્ટ્રીય બાલિકા દિવસ" ભારતભરમાં ઉજવવામાં આવે છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૦૮ થી શરૂ થયેલા આ અભિયાનનો ઉદ્દેશ દીકરી જન્મ તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપવા, બાળ લગ્ન નાબૂદ કરવા, દીકરીઓના કાનૂની અધિકારો, પોષણ અને તબીબી સંભાળ, સંરક્ષણ અને સન્માન સુનિશ્ચિત કરવા તેમજ તે પરત્વે જાગૃતિ લાવી દેશની બાળકીઓને દરેક મામલે વધુને વધુ સહયોગ અને સુવિધા પૂરી પાડવાનો છે.*

*રાષ્ટ્રીય બાલિકા દિવસે દીકરીઓ પ્રત્યેની સંકુચિત માનસિકતામાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરીએ*

New Magnet Online

22 Jan, 15:03


SSC MTS RESULT DECLARE
STAFF SELECTION MUTLI TASKING STAFF RSEULT DECLARE

New Magnet Online

22 Jan, 15:03


AMC
AHMEDABAD MUNICIPAL CORPORATION CLERK RESULT DECLARE

New Magnet Online

21 Jan, 15:07


COAST GUARD GENERAL DUTY AND DOMESTIC BRANCH NA FORM 11.02.2024 THI START THASE.

New Magnet Online

18 Jan, 13:12


JEEMAIN NI HALL TICKET AVI GAY CHE.

New Magnet Online

18 Jan, 10:40


IBPS RRBs Exam Schedule 2025-26

Exam Date
Office Assistant Prelims Exam 30 August, 6-7 September 2025
Office Officer Scale-I Prelims Exam 27 July, 23 August 2025
Officer Scale-II, III Single Exam 13 September 2025
Officer Scale-I Mains Exam 13 September 2025
Office Assistants Main Exam 9 November 2025

IBPS Clerk (CSA) 2025-26 Exam Schedule
Exam Date
Prelims Exam 6-7, 13-14 December 2025
Mains Exam 1 February 2026


IBPS PO/MT 2025-26 Exam Schedule
Exam Date
Prelims Exam 4, 5, 11 October 2025
Mains Exam 29 November 2025
IBPS SO 2025-26 Exam Schedule
Exam Date
Prelims Exam 22-23 November 2025
Mains Exam 4 January 2026

New Magnet Online

18 Jan, 10:11


GPSC : હવે સામાન્ય અભ્યાસ માટે એક જ સિલેબસ રહેશે

અલગ અલગ ભરતીઓ માટે સામાન્ય અભ્યાસ નો એક જ સિલેબસ રહેશે

ઉમેદવારોને તૈયારીઓ માટે થશે ફાયદો

ઉમેદવારોના હિતમાં નિણર્ય

New Magnet Online

17 Jan, 15:43


✍️🔰🚌 GSRTC કલાર્ક સંવર્ગ સીધી ભરતી માટે લઘુતમ લાયકાત હવે સ્નાતક રહેશે.

GSRTC

New Magnet Online

16 Jan, 10:15


બ્રેકિંગ ન્યૂઝ
શિક્ષકોની ભરતી અંગે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનું મહત્વનું નિવેદન
મેરિટના આધારે 24,700 જેટલી ભરતી તબક્કાવાર થશે
એક મહિનામાં ધો.1 થી 12માં શિક્ષકોની ભરતી પૂર્ણ કરી દેવાશે

New Magnet Online

10 Jan, 15:14


🔮ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમ પરીક્ષાની તારીખમાં JEE-MAIN પરીક્ષાને લીધે ફેરફાર કરવા બાબત 31 12 2024

New Magnet Online

10 Jan, 12:57


JEEMAIN EXAM DATE: 22/01/2025 THI START THASE..
EXAM CENTER MUKAI GAYA CHE.
AVI NE JOI LEVU

New Magnet Online

10 Jan, 12:43


📌TAT ભરતી અપડેટ

શિક્ષણ સહાયક ભરતી - ૨૦૨૪ અન્વયે રજિસ્ટર થયેલ ઉમેદવારો માટે અરજી પ્રિન્ટ / ફી રીસીપ્ટની પ્રિન્ટ મેળવવા તેમજ અરજી પત્રકમાં ભૂલ થયેલ હોય કે ફોર્મ વિડ્રોઅલ થયેલ હોય તો ઓનલાઇન સુધારો કરવા તા.૦૯/૦૧/૨૦૨૫ થી તા.૧૧/૦૧/૨૦૨૫ ના રોજ રાત્રે 12 કલાક સુધી પોર્ટલ ઓપન કરવામાં આવે છે.

New Magnet Online

10 Jan, 11:15


💥 ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરાવવાનું રહેશે

PM KISAN રજિસ્ટ્રેશન માટે ફાર્મર આઇડી ફરજિયાત કરવામાં આવેલ છે.

💥 આગામી ૨૦૦૦ ના હપ્તા માટે ફાર્મર રજીસ્ટ્રી કરાવવાનું ફરજીયાત રહેશે

જે મુજબ છેલ્લી તારીખની રાહ ન જોતા NEW MAGNET ONLINE સેંટર મારફત ફાર્મર રજિસ્ટ્રેશન કરવા વિનંતી છે.

👉 જરૂરી પુરાવા
1) આધાર કાર્ડ
2)આધાર કાર્ડ હારે મોબાઇલ નંબર લિંક ફરજીયાત હોવો જોઈએ
3)૮-અ અથવા સર્વે નંબર ની વિગત

નોંધ - આપ ઘરે બેઠા પણ રજીસ્ટર કરાવી શકો, ડોક્યુમેન્ટ મોકલવા ના રહેશે

New Magnet Online

10 Jan, 07:28


GPSC ASSISTANT MANAGER CLASS-3 NA CALL LETTER AVI GAYA CHE.
TEMAJ AA ADVT NA PAN AVI GAYA CHE.
GPSC/202425/18/19/20/22/23/29/30/31/32/34/35

New Magnet Online

10 Jan, 07:22


GPSC/202425/18/19/20/22/23/29/30/31/32/34/35 CALL LETTER AVI GAYA CHE.

New Magnet Online

09 Jan, 10:20


🥳 CTET DEC. 2024 પરિણામ જાહેર..

New Magnet Online

09 Jan, 06:07


AIRFORCE AGNIVEER MA BHARTI.
QUALIFICATION: 12TH PASS WITH 50%
AGE: 01-01-2005 TO 01-07-2008
LAST DATE: 24-01-2025
BOYS / GIRLS BANE BHARI SAKE CHE.

New Magnet Online

08 Jan, 12:15


GPSC MA BHARTI
>> GPSC - Research Officer, Gujarat Statistical Service, Class-2
>> GPSC - Deputy Nursing Superintendent, Gujarat Nursing Service, Class-2
>> GPSC - Lecturer in Physiotherapy, General State Service, Class-2
>> GPSC - Lady Officer, Industrial Safety and Health, Gujarat Industrial Safety and Health Service, Class-2
>> GPSC - Horticulture Officer, Class-2, Gujarat Horticulture Service, Agriculture, Farmers Welfare and Co-operation
>> GPSC - Stenographer, Grade-I (English), Class-2, GWRDC
LAST DATE: 22/01/2025

New Magnet Online

07 Jan, 16:11


GUJCET EXAM DATE: 25.03.2025

New Magnet Online

06 Jan, 05:00


AJE LAST DAY CHE.

New Magnet Online

04 Jan, 08:34


CONDUCTOR ANSWER KEY

New Magnet Online

02 Jan, 17:23


🌴🌴🌴🥳🤩🌴🌴
કોઈ શહેર કે વિસ્તારની જનસંખ્યા 3 લાખથી વધારે થઈ જાય છે ત્યારે સરકાર નોટિફિકેશન બહાર પાડીને તે શહેર કે વિસ્તારને મહાનગર પાલિકા જાહેર કરી શકે છે. નગરપાલિકા મહાનગર પાલિકા બને છે ત્યારે સારા વહીવટ માટે માળખામાં પણ બદલાવો થાય છે.
🟨ગુજરાતમાં હવે કુલ 17 મહાનગરપાલિકા
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર
મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદર
🟨9 નગરપાલિકાઓને મહા નગરપાલિકાનો દરજ્જો મળતાં હવે રાજ્યમાં મહા નગરપાલિકાઓની સંખ્યા 17
- નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નવસારી મહાનગરપાલિકા બનશે.
- ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને ગાંધીધામ મહાનગરપાલિકા બનશે.
M@gnet
- મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને મોરબી મહાનગરપાલિકા બનશે.

- વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને વાપી મહાનગરપાલિકા બનશે.

- આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા તેમજ મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને આણંદ મહાનગરપાલિકા બનશે.
M@gnet
- મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુરા, રામોસણા, રામોસણા N.A. વિસ્તાર, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારો સમાવિષ્ટ થઇને મહેસાણા મહાનગરપાલિકા બનશે.

- સુરેન્દ્રનગર/ દૂધરેજ/ વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે.
New M@gnet
- પોરબંદર/ છાયા નગરપાલિકા તેમજ વનાણા (વિરપુર), દિગ્વીજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને પોરબંદર મહાનગરપાલિકા બનશે.
- નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નડિયાદ મહાનગરપાલિકા બનશે.
🌴🌴🌴🌴🌴

New Magnet Online

02 Jan, 14:52


👆 STATE TAX INSPECTOR NI ANSWER KEY AVI GAY CHE.

New Magnet Online

31 Dec, 06:00


GPRB ground update
💫 ૬૦,૦૦૦ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેકટરના અને

💫પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRDમાં કોમન ૪૩૮૦૦૦ જેટલા ઉમેદવાર છે

💫 ૬ લાખ લોકરક્ષકના ઉમેદવારોના ફોર્મ આવેલ છે.

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડર ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાનાર છે.


Police Running : પુરુષ ઉમેદવારોએ ગ્રાઉન્ડમાં 12/13 રાઉન્ડ અને મહિલા ઉમેદવારોએ 4 રાઉન્ડ પૂર્ણ કરવાના રહેશે.
BEST OF LUCK
ALL THE BEST SINGHAM

New Magnet Online

30 Dec, 15:27


GRAMIN DAK SEVAK
GDS DV LIST 6

New Magnet Online

30 Dec, 13:23


8TH MA STUDY KARTA HOY ENA MATE
NMMS NA FORM 1.1.2025 THI START THASE.

New Magnet Online

30 Dec, 07:07


ST CAST NA SCHOALRSHIP NA FORM BHARAVANA CHALU CHE.

New Magnet Online

29 Dec, 08:44


GRADUTE PASS SBI BANK MA OFFICER NI BHARTI.

New Magnet Online

29 Dec, 08:38


LAST DATE 02-01-2025

New Magnet Online

29 Dec, 08:38


RAILWAY NU DIVYANG NU PASS KADHVA MATE MALO

New Magnet Online

29 Dec, 08:37


Vadodara Mahanagarpalika Arogya vibhag ma bharti
Security Guard,Peon,Ward boy,Aaya,Watchman,Sweeper ni bharti

New Magnet Online

28 Dec, 13:46


CONDUCTOR EXAM: 29-12-2024
BEST OF LUCK ...
ALL THE BEST 🎉🎉

New Magnet Online

26 Dec, 15:21


ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી બાબત

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ થી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.

New Magnet Online

25 Dec, 05:43


જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતી માટે શાળા પસંદગી તા.24/12/2024 થી તા.28/12/2024 સુધી જ્ઞાન સહાયક પોર્ટલ કરી શકાશે.

New Magnet Online

25 Dec, 04:55


🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
GPSC Assistant Manager (GSCSCL) Consent Form start thai gaya che.
Preliminary Exam to be held on 19-01-2025.
last date 27-12-2024 savare 10 vaga sudhi j che.

જાહેરાત ક્રમાંક : 29/2024-25

જાહેરાત ક્રમાંક : ૨૯/૨૦૨૪-૨૫, આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ-૩(GSCSCL) ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ (CONSENT) આપવા તથા CONSENT DEPOSIT ભરવા બાબત અનુભવે જણાયેલ છે કે, પરીક્ષામાં ઓનલાઇન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેતા નથી. પ્રાથમિક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને લઇને આયોજન કરવું પડતું હોઇ. તે માટે ખૂબ મોટા પાયે વ્યવસ્થા કરવાની થાય છે. જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડો, ઇન્વિજિલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક વગેરે મોટી સંખ્યામાં રોકાયેલ રહે છે. પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાનો બિનજરૂરી ખર્ચ પણ થાય છે. જેનો બોજો અંતે તો જાહેર જનતા ઉપર જ આવે છે.

આથી, જે ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી ઓળખ થઈ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે કરી શકાય. જેનો લાભ છેવટે ઉમેદવારોને જ મળી શકે.

વધુમાં, અમુક ઉમેદવારો પોતાની પર્સનલ ડિટેઇલમાં થોડો ઘણો ફેરફાર કરીને એક કરતાં વધારે ઓનલાઇન અરજીઓ પણ કરતાં હોય છે. જેથી આવા ઉમેદવારોની એક સિવાયની બીજી અરજીઓ “રદ” કરવી જરૂરી છે.

આમ, ઉપરૌક્ત તમામ બાબતો ધ્યાને લઈ પ્રસ્તુત જાહેરાત માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “CONSENT FORM” મેળવવાનું તથા CONSENT FORM સાથે નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ “CONSENT DEPOSIT” લેવાનું આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

New Magnet Online

25 Dec, 04:31


RATION CARD SMART CARD BANAVI APVAMA AVSE

New Magnet Online

24 Dec, 17:14


All india sainik school entrance examination na form start Thai Gaya che.

New Magnet Online

24 Dec, 12:06


GRADUATE PASS COMBINED DEFENCE SERVICE MA BHARTI.

New Magnet Online

24 Dec, 06:58


UPCOMING
RAILWAY GROUP D
VACANCY: 32000

New Magnet Online

23 Dec, 15:07


GSRTC NA CALL LETTER MA GENERAL VARA NE FEE BHARVANI CHE.
FEE BHARVI COMPULSARY CHE.

New Magnet Online

23 Dec, 13:15


હવે કૃપા ગુણ નહીં મળે

ધોરણ 5 અને 8 માં વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરી

ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને 2 મહિનાની અંદર ફરીથી પરીક્ષા આપવાની રહેશે. એમા પણ નિષ્ફળ જશે તો નહીં આપવામાં આવે પ્રમોશન

New Magnet Online

23 Dec, 12:04


HSC SCIECNE ENGINEERING ADMISSION MATE
VITEEE NA EXAM FORM BHARAY CHE.

New Magnet Online

21 Dec, 13:18


GPSC
STATE TAX INSPECTOR EXAM DATE: 22-12-2024.
BEST OF LUCK...
ALL THE BESTTTTTTTTT

New Magnet Online

20 Dec, 04:42


GRAMIN DAK SEVAK 5TH MERIT LIST DECLARE

New Magnet Online

23 Nov, 10:57


Final result of forest

New Magnet Online

23 Nov, 09:33


IBPS PO RESULT DECLARE

New Magnet Online

22 Nov, 13:28


📜GSET ૨૦૨૪ કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે...

📜GSET પરીક્ષા તારીખ
૦૧ ડિસેમ્બર ૨૦૨૪
🌐 *ન્યુ મેગનેટ ઓનલાઇન`*
બસ સ્ટેશન પાસે, વેરાવળ.

New Magnet Online

22 Nov, 12:16


CCE MAINS NA CALL LETTER AVI GAYA CHE.

New Magnet Online

22 Nov, 12:13


RAILWAY ALP (ASISTANT LOCO PIOLOT) CEN 01/2024 NA CALL LETTER AVI GAYA CHE.

New Magnet Online

21 Nov, 14:06


Amdavad Municipal Corporation
SAHAYAK JUNIOR CLERK na call letter avi gya che.
EXAM DATE: 24-11-2024 CHE.

New Magnet Online

21 Nov, 12:59


UGC NET NA FORM START THAI GAYA CHE.

New Magnet Online

21 Nov, 12:59


GSET NA CALL LETTER AVI GAYA CHE.

New Magnet Online

20 Nov, 13:56


આરોગ્ય વિભાગની 2000થી વધુ જગ્યા ઉપર ભરતી જાહેર

તબીબી અધિકારી અને તજજ્ઞ તથા જનરલ સર્જન અને ગાયનોકોલોજિસ્ટની પણ જગ્યા ઉપર ભરતી જાહેર

New Magnet Online

20 Nov, 09:53


SSC CHSL RESULT

New Magnet Online

19 Nov, 09:39


NURSING ROUND 4 DECLARE

New Magnet Online

19 Nov, 08:29


👆AMC કલાર્કની કેન્દ્રના સરનામામાં સુધારા બાબત.

New Magnet Online

18 Nov, 12:27


CCE MAINS NA CALL LETTER AVI GAYA CHE.

New Magnet Online

18 Nov, 10:53


CMAT(MBA OR MCA ADMISSION MATE NI ENTRANCE TEST) NA FORM START THAI GAYA CHE.

New Magnet Online

16 Nov, 07:05


nursing round 4th start

New Magnet Online

16 Nov, 05:23


TET-1, 2 PASS VIDHYASAHAYAK NI BHARTI LAST DATE: 16.11.2024 BAPORE 3 VAGA SUDHI CHE...
JENE PAN FORM BHARVANU BAKI HOY E 16.11.2024 E BAPORE 1 VAGA PELA BHARAVI JAY.

New Magnet Online

16 Nov, 04:38


🥰 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્ક ભરતી ના કોલ લેટર ડાઉલોડ થવાના શરુ થઇ ગયા છે.....
📜 પરીક્ષા તારીખ :
24/11/2024.....

New Magnet Online

14 Nov, 16:15


TAT SECONDARY PASS FORM BHARVA MATE NI DATE EXTEND THAI CHE..
LAST DATE. 20.11.2024

New Magnet Online

14 Nov, 14:11


TET-1, 2 PASS VIDHYASAHAYAK NI BHARTI LAST DATE: 16.11.2024 BAPORE 3 VAGA SUDHI CHE...
JENE PAN FORM BHARVANU BAKI HOY E 16.11.2024 E BAPORE 1 VAGA PELA BHARAVI JAY.

New Magnet Online

14 Nov, 01:38


15.11.2024, શુક્રવાર ગુરુનાનક જયંતિ ના દિવસે આખો દિવસ ઓફિસ બંધ રહેશે.

New Magnet Online

13 Nov, 15:25


GDS ROUND 4 DECLARE

New Magnet Online

10 Nov, 08:40


✍️🔰📚જા.ક્ર.: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોની યાદી, પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ અને સુચનાઓ

New Magnet Online

09 Nov, 14:17


CCE MAIN EXAM NA FORM START THAI GAYA CHE.

New Magnet Online

09 Nov, 06:58


LAST DATE: 20-12-2024 CHE

New Magnet Online

09 Nov, 06:58


SCHOLARSHIP FORM BHARVA MATE NI DATE MA VADHARO KARMVA MA AVEL CHE...
3-4 DIVAS PACHI FORM BHARVA AVU.

New Magnet Online

09 Nov, 06:25


Due to remaining students: For Academic Year 2024-25 Filling Post Metric Scholarship Forms on Digital Gujarat Portal For SC/OBC Students remain re-open from 11/11/2024 to 20/12/2024.

New Magnet Online

08 Nov, 15:04


SCHOLARSHIP NA FORM BHARVA MATE SC CAST NI DATE VADHARVA MA AVI CHE..
LAST DATE: 20/12/2024 CHE.

New Magnet Online

08 Nov, 14:14


BAMS, BHMS ROUND 4 CHOICE FILILNG START

New Magnet Online

08 Nov, 12:39


NURSING ROUND 3RD DECLARE

New Magnet Online

07 Nov, 11:32


VIDHYASAHAYAK BHARTI NA FORM START THAI GAYA CHE.
TET -1-2 PASS KOI PAN YEAR CHALE

New Magnet Online

07 Nov, 09:46


SCHOLARSHIP NI WEBSITE CHALTI NATHI.. FORM BHARVA MATE DHAKO KHAVO NAI

New Magnet Online

04 Nov, 15:57


TET - 1, TET - 2 PASS VIDHYASAHAYAK NI BHARTI NA FORM 7.11.2024 THI START THASE.

New Magnet Online

01 Nov, 19:19


આવનારું નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃદ્ધિ, આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે તેવી અભ્યર્થના સાથે નૂતન વર્ષાભિનંદન...💖
*Happy New Year 😇*

New Magnet Online

01 Nov, 14:23


JEEMAIN NA FORM START THAI GAYA CHE.

New Magnet Online

31 Oct, 08:54


*સર્વ ગ્રુપ મેમ્બર*✍️🔰📚
🪷🪷 મારા તથા મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને *દિવાળીના તહેવાર* પર હાર્દિક શુભકામના...
🪔દિવાળી નો આ તહેવાર *સુખ, સંપત્તિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધિ અને સદભાવના* ની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય અને આપના જીવન મા *સુખ,શાંતિ અને સમૃદ્ધિમાં* ઉત્તરો ઉતર વધારો થાય અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામના...
*🙏શુભ દિવાળી🙏*

New Magnet Online

29 Oct, 08:17


Junagadh Municipal Corporation Recruitment 2024 Job Details:
Posts:
Chief Officer, Class 2: 01 Post
Divisional Fire Officer, Class 3: 03 Posts
Station Fire Officer, Class 3: 13 Posts
Sub Fire Officer, Class 3: 13 Posts
Leading Fireman, Class 3: 12 Posts
Driver cum Pump Operator (Fire), Class 3: 49 Posts
Fireman, Class 4: 83 Posts
LAST DATE: 12-11-2024

New Magnet Online

29 Oct, 04:50


DIGITAL GUJARAT SCHOLARSHIP NI WEBSITE BANDH CHE...

New Magnet Online

28 Oct, 14:01


NATIONAL SCHOLARSHIP FORM BHARVANI LAST DATE: 31.10.2024 CHE.

New Magnet Online

26 Oct, 04:52


B.SC NURSING , ANM, GNM ROUND 3 START

New Magnet Online

26 Oct, 04:44


SCHOLARSHIP FORM BHARVANI
LAST DATE: 10-11-2024 CHE..
HAMNA WEBSITE SLOW CHALTI HOVA THI 3-4 DIVAS PACHI AVJO FORM BHARVA.

New Magnet Online

24 Oct, 07:46


BAMS, BHMS ROUND 3 DECLARE

New Magnet Online

23 Oct, 14:52


MBBS, BDS ROUND 4 CHOICE FILLING START

New Magnet Online

22 Oct, 10:39


GUJARAT HIGHCOURT NA CALL LETTER AVI GAYA CHE.

New Magnet Online

21 Oct, 06:19


TAT 2023 PASS HIGHSECONDARY GOVERNMENT AND GRANT IN AID NA FORM BHARAVANA START THAI GAYA CHE.

New Magnet Online

19 Oct, 13:26


MBBS ROUND 3 DECLARE

New Magnet Online

19 Oct, 04:09


IBPS PO NA CALL LETTER AVI GAYA CHE.

New Magnet Online

18 Oct, 13:49


BAMS, BHMS ROUND 3 CHOICE FILLING START THAI GAY CHE.

New Magnet Online

18 Oct, 12:25


ITI MA ADMISSION LEVA MATE NA FORM BHARAY CHE.

New Magnet Online

18 Oct, 06:17


GUJARAT HIGHCOURT NA CALL LETTER AVI GAYA CHE.

New Magnet Online

17 Oct, 14:46


NAVODAYA VIDHYALAY STD. 9 MATE NA FORM START THAI GAYA CHE.

New Magnet Online

17 Oct, 13:27


B.sc Nursing, GNM, ANM ROUND 2 DECLARE

New Magnet Online

16 Oct, 05:04


MBBS AND BDS ROUND 3 CHOICE FILLING START