Mukhya sevika mission 2022 @makwanakrishna Channel on Telegram

Mukhya sevika mission 2022

@makwanakrishna


આ ચેનલ નો મુખ્ય ઉદ્દેશ મુખ્ય સેવિકા છે. જેથી કરીને માત્ર મહિલા ઉમેદવાર એ જ જોડાવવું 🙏

Mukhya sevika mission 2022 (Hindi)

सपनों को साकार करने की मिशन 2022! मुख्य सेविका मिशन 2022 टेलीग्राम चैनल एक ऐसा स्थान है जहां आपका सपना सच होता है। यह चैनल हर व्यक्ति को अपने लक्ष्यों तक पहुंचने के लिए सहायता प्रदान करता है। यह एक साझा जगह है जहां लोग अपनी सोच, समर्थन, और जानकारी साझा कर सकते हैं।nnमुख्य सेविका मिशन 2022 टेलीग्राम चैनल का मक्वाना कृष्णा है, जिसने इस चैनल को अपने सपनों को साकार करने के लिए रचा है। यहां आपको मोटिवेशनल कंटेंट, सफलता की कहानियां, और लक्ष्य प्राप्ति के लिए संदेश मिलेंगे। चाहे आप कोई भी क्षेत्र में काम कर रहे हो, यह चैनल आपको आगे बढ़ने के लिए प्रेरित करेगा।nnइस समाज में लोगों के साथ जुड़ने का एक माध्यम होता है, जो आपको अपने मुद्दों पर विचार करने में मदद कर सकता है। मुख्य सेविका मिशन 2022 टेलीग्राम चैनल आपके लिए एक समृद्ध समुदाय की स्थापना करने में मदद कर सकता है। आपको नए दिशानिर्देश, सुझाव, और मार्गदर्शन प्राप्त हो सकता है जो आपके लक्ष्यों की दिशा में आपको आगे बढ़ा सकता है।nnअगर आप भी अपने सपनों को साकार करने के लिए तैयार हैं, तो मुख्य सेविका मिशन 2022 टेलीग्राम चैनल आपके लिए सही स्थान है। जुड़ें, सीखें, और अपनी सफलता की कहानी लिखें।

Mukhya sevika mission 2022

22 Nov, 03:54


💥health💥(યોજના)

💎 પોષણ જ્ઞાન યોજના 💎

🔸 નીતિ આયોગે બિલ એડ મિલિંન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને સેન્ટર ફોર સોશિયલ એન્ડ બીહેવીયર ચેન્જ (અશોક યુનિવર્સિટી)ના સહયોગથી આરોગ્ય અને પોષણ અંગેનું રાષ્ટ્રીય ડીઝીટલ ફંડ પોષણ જ્ઞાન શરૂ કર્યું.

🔹 આ ડિજિટલ ફંડની સામગ્રીમાં વિવિધ પ્રકારના વિષયો સામેલ છે, જેમ કે જન્મ પહેલાની સંભાળ, આહાર પુરવણીઓ, અને કિશોર નું આરોગ્ય, આહાર ની વિવિધતા, એનીમિયા નિવારણ, વગેરેનો સમાવેશ થાય છે.

🤗HAPPY TO HELP🤗
🙏આભાર
🙏

https://t.me/+TkFqIXqJ_PBa2auM

Mukhya sevika mission 2022

22 Nov, 03:51


💥ગુજરાતી વ્યાકરણ💥
(અલંકાર)

🎯3. ઉત્પ્રેક્ષા :-- જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના કે શક્યતા દર્શાવવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. 🎯

🔮તથા આ અલાંકરમાં જાણે, રખે, શકે જેવા શબ્દો નો ઉપયોગ થાય છે.🔮

✳️ 1. દમયંતી નું મુખ તો જાણે ચંદ્ર છે.

💠 2. દેવોના ધામ જેવું હૈયુ જાણે હિમાલય.

✳️ 3. હાથી જાણે રમતો હોય એમ શુટ હલાવી રહ્યો હતો.

💠 4. કાયા ના સરોવર જાણે હેલે ચડ્યા.

✳️ 5. આખું વર જાણે તામ્રપત્ર થી છવાઈ ગયું.

🤗HAPPY TO HELP🤗
🙏આભાર
🙏

https://t.me/+TkFqIXqJ_PBa2auM

Mukhya sevika mission 2022

21 Nov, 06:28


❇️ગુજરાતી વ્યાકરણ❇️
( અલંકાર)
🌸 અર્થાલાંકર :-- જે અલંકાર માં શબ્દ કે વર્ણ નહીં પરંતુ અર્થ ને વધારે મહત્વ અપાતું હોય તેવા અલંકારને અર્થાલંકાર કહે છે.🌸

🌎 આ અલંકાર ને સમજવા માટે આપણે ઉપમેય અને ઉપમાન વિશે સમજવું પડશે.. 🌎

🍀 ઉપમેય :- જે વસ્તુની સરખામણી કોઈ બીજા સાથે કરવાની હોય તે વસ્તુને ઉપમેય કહેવાય.🍀

🍁 ઉપમાન :-- જે વસ્તુ સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહેવાય.🍁

💠 1.ઉપમા અલંકાર :-- ઉપની ની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર
કહેવાય છે.💠

♻️ જેવો, જેવી, સમાન, માફક સરખો, સરખી, સમા, શાં જેવા શબ્દો નો ઉપયોગ સરખામણી કરવા માટે થાય છે. ♻️

🔶 1. દમયંતી નું મુખ ચંદ્ર સમાન છે.

🔷2. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા.

🔶3. પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે છે.

🔷4. શરૂઆતમાં એ લોકો વાઘ જેવા લાગતા.

🔶5. પગલું લાંક વિનાનું ઊંટના પગ જેવું પડતું.

🔷 6. કાષ્ટની પૂતળી જેવી ઉભીશબ્દ બની રહી.

✳️ યાદ રાખજો બહેનો આ અલંકાર માં ઉપમા અપાય છે એટલે કે સરખામણી થાય છે એ ખાસ યાદ રાખવું.✳️

🤗HAPPY TO HELP🤗
🙏આભાર🙏

સાથે સાથે તૈયાર કરતા જજો ખૂબ જ othentic માહિતી છે...

https://t.me/+TkFqIXqJ_PBa2auM

Mukhya sevika mission 2022

20 Nov, 13:22


https://youtu.be/ain4G4opg04
હવે બધું નવું જ લાગશે...😅😅

Mukhya sevika mission 2022

20 Nov, 12:27


https://t.me/+TkFqIXqJ_PBa2auM

Mukhya sevika mission 2022

20 Nov, 12:24


💥health💥( yojana)

💐 રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના💐

⌛️યોજનાનો ઉદ્દેશ્ય/હેતુ :-- કામ કરતી મહિલાઓના 6 માસથી 3 વર્ષ સુધીના અને 3 વર્ષથી 6 વર્ષ સુધીના બાળકોની સાર સંભાળની સાથે તેમના વિકાસ માટેનું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.

📗આવક મર્યાદા :--કોઈ આવક મર્યાદા નથી.

⌛️ પાત્રતા નાં ધોરણો :-- 6 માસથી 3 વર્ષ સુધીના અને 3 વર્ષથી 6 વર્ષ સુધીના બાળકો.

📗 લાભાર્થી નો પ્રકાર :-- કામ કરતી મહિલાઓના બાળકો.

⌛️યોજના હેઠળ મળતી સહાય :-- બાળકોની સાર -સંભાળ રાખવામાં આવે છે.

📗મંજૂરી ની પ્રક્રિયા :-- નિયત ઉંમરના બાળકોને ઘોડિયાઘરમાં રાખવાની જગ્યા પ્રમાણે ભારત સરકાર દ્વારા ઘોડિયા ઘરની મંજૂરી આપવામાં આવે છે 6 માસથી 3 વર્ષ સુધીના 10 બાળકો અને 3 વર્ષથી 6 વર્ષ સુધીના 15 બાળકો.

⌛️ અમલીકરણની કચેરી/સંપર્ક અધિકારી. :-- કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી, બ્લોક નંબર 20, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર

🙂 Happy TO HELP 🙂
🙏 આભાર
🙏

Mukhya sevika mission 2022

17 Nov, 12:41


https://t.me/+TkFqIXqJ_PBa2auM

Mukhya sevika mission 2022

16 Nov, 02:49


👉 મહત્વ ના દિવસ 👈

✍️ ફ્રી હેલ્થ મટીરિયલ્સ (AIF)

👨‍💻  સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી અપડેટ તેમજ ફ્રી સ્ટડી મટીરિયલ મેળવવા માટે જોડાયેલા રહો અમારા Social Media ગ્રુપ સાથે...

  🔥🔥🔥🔥🔥🔥🔥🔥
📲  AIF APP
https://play.google.com/store/apps/details?id=co.loki.nasrw

Mukhya sevika mission 2022

15 Nov, 14:09


https://t.me/Mukhyasevikalive

Mukhya sevika mission 2022

14 Nov, 03:46


➡️ORS ના ઘટકોનું પ્રમાણ

સોડિયમ સાઈટ્રેટ 👉 2.9 ગ્રામ
સોડિયમ ક્લોરાઇડ 👉 2.6 ગ્રામ
પોટેશિયમ ક્લોરાઈડ 👉 1.5 ગ્રામ
ગ્લુકોઝ 👉 13.5 ગ્રામ
ટોટલ 👉 20.5 ગ્રામ

Mukhya sevika mission 2022

14 Nov, 03:45


ORS

Mukhya sevika mission 2022

11 Nov, 03:52


Mukhya sevika mission 2022 pinned «150 માર્કસ ની મૂખ્ય સેવિકા ની ટેસ્ટ મુકાઈ ગયેલ છે... જે બહેનો ટેસ્ટ આપવા માગતા હોય એ આપી શકે છે»

Mukhya sevika mission 2022

11 Nov, 03:29


150 માર્કસ ની મૂખ્ય સેવિકા ની ટેસ્ટ મુકાઈ ગયેલ છે... જે બહેનો ટેસ્ટ આપવા માગતા હોય એ આપી શકે છે

Mukhya sevika mission 2022

11 Nov, 03:28


https://t.me/+TkFqIXqJ_PBa2auM

Mukhya sevika mission 2022

10 Nov, 03:39


https://t.me/Mukhyasevikalive

Mukhya sevika mission 2022

10 Nov, 03:38


https://t.me/+TkFqIXqJ_PBa2auM

Mukhya sevika mission 2022

31 Oct, 05:20


https://t.me/+TkFqIXqJ_PBa2auM

Mukhya sevika mission 2022

30 Oct, 02:55


🚨 All In One 🚨

India's First Book 🔥🔥🔥
Gujarat's First Book ⭐️

✉️ Booking Lunching ✉️


ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન & ટીમ દ્વારા અંગ્રેજી ભાષામાં તૈયાર કરાયેલું પુસ્તક.
(લેબ ટેક્નિશીયન Passed ફેકલ્ટી દ્વારા બનાવેલ પુસ્તક.)

ભારત અને ગુજરાતનું પ્રથમ પુસ્તક

ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્રારા જાહેર કરેલ લેબ ટેક્નિશીયન તથા લેબ આસિસ્ટન્ટની પરીક્ષાની તૈયારી માટે અતિમહત્વનું ઉપયોગી પુસ્તક

60થી વધુ થિયરી + 1000 થી વધુ થિયરી સાથેના MCQ + બધા જ પ્રેક્ટિકલ મેથડનો પણ સમાવેશ.
ગુજરાત રાજ્ય,મહાનગરપાલિકા અને ભારતની કોઈપણ લેબ ટેક્નિશીયનની પરીક્ષા માટે હવે ગુજરાતનું એકમાત્ર અને નં.1 પુસ્તક...🛍🛍🛍

MRP : ₹ 770
Discount : ₹ 315
Selling Price : Only ₹ 455

🛍🛍【 Buy 1 Get 1 Free 】 🛍🛍
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
બુક ખરીદવા માટેની લિંક :
https://rzp.io/rzp/Targetlabtech

પુસ્તકની સંપૂર્ણ માહિતી : ✉️
https://youtu.be/PdgGtJKTMlk

Target Lab Tech ડેમો કોપી :
https://drive.google.com/file/d/1LSRGDWIey_EBjyjkD-Zvh66KebC4e_NA/view?usp=drivesdk
વધુ માહિતી માટે આપેલ નંબર પર કોલ કરો
👉 : 8733963717, 7574841607

Mukhya sevika mission 2022

30 Oct, 02:55


Buy 1 Get 1 Free 🆓🆓🆓

Mukhya sevika mission 2022

30 Oct, 02:54


https://t.me/Mukhyasevikalive

Mukhya sevika mission 2022

29 Oct, 09:25


https://t.me/Mukhyasevikalive

Mukhya sevika mission 2022

29 Oct, 08:11


https://t.me/+TkFqIXqJ_PBa2auM

Mukhya sevika mission 2022

28 Oct, 10:55


🚨 All In One 🚨

India's First Book
🔥🔥🔥
Gujarat's First Book
⭐️

✉️ Booking Lunching ✉️


ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન & ટીમ દ્વારા અંગ્રેજી ભાષામાં તૈયાર કરાયેલું પુસ્તક.
(લેબ ટેક્નિશીયન Passed ફેકલ્ટી દ્વારા બનાવેલ પુસ્તક.)

ભારત અને ગુજરાતનું પ્રથમ પુસ્તક

ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્રારા જાહેર કરેલ લેબ ટેક્નિશીયન તથા લેબ આસિસ્ટન્ટની પરીક્ષાની તૈયારી માટે અતિમહત્વનું ઉપયોગી પુસ્તક

60થી વધુ થિયરી + 1000 થી વધુ થિયરી સાથેના MCQ + બધા જ પ્રેક્ટિકલ મેથડનો પણ સમાવેશ.
ગુજરાત રાજ્ય,મહાનગરપાલિકા અને ભારતની કોઈપણ લેબ ટેક્નિશીયનની પરીક્ષા માટે હવે ગુજરાતનું એકમાત્ર અને નં.1 પુસ્તક...🛍🛍🛍

MRP : ₹ 770
Discount : ₹ 315
Selling Price : Only ₹ 455

🛍🛍【 Buy 1 Get 1 Free 】 🛍🛍
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
બુક ખરીદવા માટેની લિંક :
https://rzp.io/rzp/Targetlabtech

પુસ્તકની સંપૂર્ણ માહિતી : ✉️
https://youtu.be/PdgGtJKTMlk

Mukhya sevika mission 2022

27 Oct, 06:09


https://t.me/+TkFqIXqJ_PBa2auM

Mukhya sevika mission 2022

25 Oct, 02:21


➡️ This is Our Coming Soon...🔥🔥🔥
➡️ Launching India's and Gujarat's First Lab Tech Book ☄️☄️☄️
➡️ 3 In 1 Book (Theory + MCQ + Practical Method Book)

For More Join Us At 🔽🔽🔽 https://t.me/labtech_all_India

Mukhya sevika mission 2022

24 Oct, 03:42


https://t.me/sanjaydangarmphw

Mukhya sevika mission 2022

23 Oct, 03:51


https://t.me/+TkFqIXqJ_PBa2auM

Mukhya sevika mission 2022

22 Oct, 07:06


https://t.me/+TkFqIXqJ_PBa2auM

Mukhya sevika mission 2022

08 Sep, 03:13


https://youtu.be/nye4QpTOFlU

Mukhya sevika mission 2022

07 Sep, 12:09


CCE ના માર્ક જાહેર...

👍 નીચે આપેલ લિંક દ્વારા વ્યક્તિગત પોતાના માર્ક જોઈ શકાશે..


Link : https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html

Mukhya sevika mission 2022

02 Sep, 16:59


THIRD ADDITIONAL 

FINAL SELECT LIST(3rd WAITING LIST)

DATE:‐  02/09
/2024
ADVT NO.5/202122 MUKHYA SEVIKA, Class‐III

Mukhya sevika mission 2022

18 Aug, 13:31


#Mukhysevika
#TCM_waiting_update
#Junior_Clerk_update
#Gram_Sevak_update

Mukhya sevika mission 2022

15 Aug, 07:37


* Advt No .14 /202122*

* Mukhya Sevika*

* Additional Provisional Merit list*

Telegram Join @nikultrivedi

Mukhya sevika mission 2022

31 Jul, 13:23


Book september ma Malshe...

Mukhya sevika mission 2022

31 Jul, 06:49


Po..ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે.. book અને પેપર સેટ બંને મળી જશે..

Mukhya sevika mission 2022

29 Jul, 06:50


2012 થી 2024 સુધીનાં MPHW/FHW/SI ના તમામ ઓલ્ડ પેપરની પોલ દેવા માટે જોડાવો.
https://t.me/helathSmartwork

Mukhya sevika mission 2022

14 Jul, 11:24


🔥🔥 Coming soon...

Mukhya sevika mission 2022

11 Mar, 13:19


પંચાયત પસંદગી મંડળ દ્વારા હમણાં કોઈ નવી ભરતી જાહેર થવાની નથી.

એટલે કોઈ કોચિંગ વાળાની લોભામણી વાતોમાં ફસાઈને પોતાની કે પોતાના પરિવારની મહેનતની કમાણી કોચિંગમાં આપી દેવી નહીં.


(હસમુખ પટેલ સાહેબે આ કારણથી જ ટ્વિટ કર્યું છે.)

Mukhya sevika mission 2022

11 Dec, 11:57


GPSC TDO ભાગ 2 ના સિલેબસ અનુરૂપ પેપર સેટ નું એડવાન્સ બુકિંગ આજથી શરૂ થઇ ગયું છે..
પેપર સેટ 14 તારીખે કુરિયર થશે.. આ નંબર પર WhatsApp કરો:9484529783

Mukhya sevika mission 2022

04 Sep, 12:09


🔴 કેન્દ્રની મહત્વની યોજનાઓ 🔴

☛ યોજના :- બેટી બચાઓ, બેટીપઢાઓ
☛ પ્રારંભ તારીખ:- 22 જાન્યુઆરી 2015
☛ ઉદ્દેશ્ય :- પાણીપત (હરિયાણા) માં છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાને કારણે વધતા લિંગ ગુણોત્તરને ઘટાડવો.


☛ યોજના :- સુકન્યા સમૃદ્ધિ યોજના
☛ પ્રારંભ તારીખ:- 22 જાન્યુઆરી 2015
☛ હેતુ:- માતા-પિતા 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીના નામે બેંક ખાતું ખોલાવી શકશે.


☛ યોજના :- મિશન ઇન્દ્રધનુષ
☛ પ્રારંભ તારીખ:- ડિસેમ્બર 2014
☛ ઉદ્દેશ્ય:- સાત રસી અટકાવી શકાય તેવા રોગો ડિપ્થેરિયા, ડાળી ઉધરસ, ટિટાનસ, પોલિયો, ટી.બી. ઓરી અને હેપેટાઇટિસ બીનો ધ્યેય 2020 સુધીમાં તમામ આંશિક રીતે રસી અપાયેલ અથવા રસી વગરના બાળકોને રસી આપવાનો છે.


☛ યોજના :- મુદ્રા હેલ્થ કાર્ડ યોજના
☛ પ્રારંભ તારીખ :- 19 ફેબ્રુઆરી 2015 (સુરતગઢ, શ્રીગંગાનગર)
☛ ઉદ્દેશ્ય:- પોષક તત્વો અને ખાતરોના યોગ્ય ઉપયોગ દ્વારા ઉત્પાદકતામાં સુધારો કરીને ખેડૂતોને મદદ કરવી.


☛ યોજના :- પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના
☛ પ્રારંભ તારીખ:- 2015
☛ ઉદ્દેશ્ય :- યુવાનોને તાલીમ આપીને તેઓને કુશળ કામદાર બનાવી શકાય છે.


☛ યોજના :- પ્રધાનમંત્રી મુદ્રા યોજના
☛ પ્રારંભ તારીખ:- 8 એપ્રિલ 2015 (નવી દિલ્હી)
☛ ઉદ્દેશ્ય :- અસંગઠિત ક્ષેત્રના નાના વેપારીઓને નાણા અને પુનર્ધિરાણની સુવિધા પૂરી પાડવી.


☛ યોજના :- અટલ પેન્શન યોજના
☛ પ્રારંભ તારીખ:- 9 મે 2015
☛ હેતુ :- પેન્શનની જોગવાઈ સાથેની યોજના (18-40 વર્ષની વય જૂથ માટે)