Dernières publications de Gujrati_trader (@gujtrader) sur Telegram

Publications du canal Gujrati_trader

Gujrati_trader
SEBI REGISTERED RA -
Disclaimer : Kindly consult your financial advisor before taking any trade or Investment. We are not responsible for any P&L.

✅ ઓફલાઇન ટ્રેનિંગ
✅ કોર્ષ રેકોર્ડીંગ
✅ ઓપશન્સ પ્રીમિયમ સર્વિસ
❌ પોર્ટફોલિયો મેનેજમેન્ટ
❌ એકાઉન્ટ હેન્ડલિંગ
144,024 abonnés
2,045 photos
5 vidéos
Dernière mise à jour 28.02.2025 22:13

Canaux similaires

INTRADAY CALLS
43,563 abonnés
Parents Invest
2,124 abonnés

Le dernier contenu partagé par Gujrati_trader sur Telegram


ઊંધો ચોકો

ચોકો

આખરે જીગાભાઈ જાગ્યા હો..
(લીગલ એકશન લેવાનું શરૂ)

https://www.instagram.com/reel/DGaJxT8vMet/?igsh=MWhmczVkNXJ6bmJ5MA==

Wide 🙈

NIFTY50 IMPORTANT અપડેટ

https://www.instagram.com/reel/DGXcM0oyW-U/?igsh=MWJoNDRvOW1icHl1Ng==

જીગાભાઈ ના અનુભવ થી માર્કેટ માં લોકો એ શું કરવું જોઈએ???

https://www.instagram.com/reel/DGXccGrPYgb/?igsh=MWlnZmk3NGY0MGFvNw==

NIFTY50 NEW UPDATE BEARISH FLAG

NIFTY50 5MIN CHART UPDATE

ધંધો કરવો છે પણ પૈસા નથી???

https://www.instagram.com/reel/DGS06bgt0iw/?igsh=MWY0MWNyYnhhaW02aQ==

ગુજરાતી ટ્રેડર ન્યુઝ અપડેટ:

વાગી ગયા છે બપોર ના 3 અને આવ્યા છે 3 મહત્વના સમાચાર.....

▪️COCHIN SHIPYARD:

કંપનીએ ભારતમાં શિપ રિપેર, મેઈનટેન્નસ અને શિપબિલ્ડિંગની ચકાસણી માટે એ.પી.મોલર - મેર્સ્ક સાથે સમજૂતી કરાર કર્યા છે.

▪️HUDCO:

કંપનીએ અને ઈન્સ્ટિટયૂટ ફોર હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ સ્ટડીસે સમજૂતી કરાર કર્યા છે.

▪️LTI MINDTREE:

યુરોબેન્કે બહુ-વર્ષિય બેંકિંગ ટેકનોલોજી પ્રોગ્રામ માટે કંપની સાથે જોડાણ કર્યુ છે.

ખાસ નોંધ: આ કોઈ ખરીદ વેચાણ ની સલાહ નથી ફક્ત જાણવા જોગ માહિતી છે.

🔅શેરબજાર ના તમામ મહત્વના અપડેટ ગુજરાતી ટ્રેડર ના સાચા ચેનલ અને એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવે છે.

જલ્દી FOLLOW કરી લેજો:👇

TELEGRAM:https://t.me/gujtrader

INSTAGRAM:https://www.instagram.com/gujrati_trader?igsh=bmxtNGc2M29kYXgx

ગુજરાતી ટ્રેડર ના નામ થી બનતા FAKE પ્રોફાઇલ કે ચેનલ થી સાવધાન રહેવા વિનંતી: