ફ્રી માર્ગદર્શન સેમિનાર
GPSC દ્વારા આપવામાં આવેલી જાહેરાતમાં Assistant Inspector of Motor Vehicles, Class-3 (સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-3) ની 153 સીટ આવેલી છે. આ ભરતીને લઈને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મનમાં પ્રશ્નો અને મૂંઝવણો રહેલી છે.
▪️ કેટલું વાંચવું?
▪️ ક્યાથી વાંચવું?
▪️ કેવી રીતે તૈયારી કરવી?
આ બધા પ્રશ્નોનાં સમાધાન માટે સંકલ્પ એજયુકેશનની ટીમે એક ઓનલાઈન અને ઓફલાઈન ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરેલું છે.
તા. 27 ઓક્ટોબર, 2024 સવારે 10 કલાકે
લોકેશન: ગાંધીનગર
આ સેમિનારમાં રર્જિસ્ટ્રેશન ફરજિયાત છે. રજીસ્ટ્રેશન લિન્ક: https://forms.gle/ChshmCinUJ6rCRUeA
કોઈ પણ પ્રકારની પૂછ પરછ માટે 9974460008 પર Call/WhatsApp કરવો.