Gujarati grammar & Sahitya by Mitesh sir

@gujarati_se


આ ચેનલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત સરકારમાં લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં પૂછવામાં આવતા ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય વિષયનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવાનો છે.

Gujarati grammar & Sahitya by Mitesh sir

24 Sep, 17:09


*નોબેલ એવોર્ડ વિજેતા બ્રાઝિલ કવિયત્રી માર્થા મેરીડોસની કવિતા "તમે ધીમેથી મરવાનું શરૂ કરો" નો ગુજરાતી અનુવાદ*

1) *તમે ધીમે-ધીરે મરવા લાગો છો જો તમે:-*
- તમે કોઈ પ્રવાસ નથી કર્યો
- નથી કોઈ પુસ્તક વાંચ્યું
- તમે તમારા જીવનનો ધ્વનિ નથી સાંભળ્યો,
- કોઈ ના પણ વખાણ નથી કર્યા

2) *તમે ધીમે-ધીરે મરવા લાગો છો જ્યારે તમે:-*
- જ્યારે તમારું સ્વાભિમાન મરી પરવારે છે
- જ્યારે તમે કોઈને મદદ કરી શકતા નથી.

3) *તમે ધીમે-ધીરે મરવા લાગો છો, જો તમે:-*
- તમારી આદતોનાં તમે ગુલામ બની જાવ છો,
- તમે જો રોજ એકના એક રસ્તા પર ચાલ્યા કરો છો ,
- તમે તમારા રોજિંદા નિયમોનો વ્યવહાર બદલતા નથી
- જો તમે અલગ-અલગ રંગ પહેરતા નથી
- અજાણ્યા લોકો સાથે વાતો નથી કરતા

4) *તમે ધીમે-ધીરે મરવા લાગો છો જો તમે:-*
- તમને નથી લાગતું આ મારે ના કરવું જોઈએ
- તમારી આંખો ભીની થાય છે,
- તમે અશાંત ભાવનાઓ પારખી નથી શકતા જેનાથી ધડકન તે જ થાય

5) *તમે ધીમે-ધીરે મરવા લાગો છો, જો તમે:-*
- કોઈ પણ ફેરફાર કરી શકતા નથી,
- જો તમે અનિશ્ચિતા છોડી શકતા નથી,
- જો તમે કોઈ સ્વપ્નનો પીછો છોડાવી શકતા નથી.
- જો કોઈને સમજદારી વાળી સલાહ તમે નથી આપી શકતા
- કોઈની સારી સલાહ થી દૂરભાગો છો,

*ત્યારે તમે ધીમે-ધીરે મરવા લાગો છો...*

Gujarati grammar & Sahitya by Mitesh sir

24 Sep, 17:07


બીજી આવૃતિ બજારમાં ઉપલબ્ધ છે.

Gujarati grammar & Sahitya by Mitesh sir

06 Apr, 14:16


આ લીંક બીજા મિત્રો ને મોકલી શકો છો.

Gujarati grammar & Sahitya by Mitesh sir

06 Apr, 14:16


નમસ્કાર સ્નેહી મિત્રો,

અચલા સામયિક સાથે જોડાયેલા મિત્રો માટે અચલા નું એક કોમન વોટસઅપ ગૃપ બનાવામાં આવ્યું છે.જેમાં ફકત અચલા એજયુકેશન ટ્રસ્ટ પ્રવૃત્તિ વિશે મેસેજ મૂકવામાં આવશે અને દર મહિને પ્રગટ થતો અંક PDF માં મૂકવામાં આવશે.ફકત તેમાં એડમિન મેસેજ કરી શકશે.અચલા ટ્રસ્ટ દ્રારા થતા કાયૅક્રમ ની પણ જાણકારી તેમાં આપવામાં આવશે. આવો આપ પણ નીચે આપેલી વોટસઅપ લીંક દ્રારા અચલા પરિવારમાં જોડાવ.

આભાર

https://chat.whatsapp.com/E7yJoGVuZeW1LsJlWk4YcW

Gujarati grammar & Sahitya by Mitesh sir

30 Oct, 12:41


Edit, Sign and Share PDF files on the go. Download Acrobat Reader for mobile: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb

Gujarati grammar & Sahitya by Mitesh sir

30 Oct, 12:41


https://forms.gle/m5EybkKaSPqpAbFaA

Gujarati grammar & Sahitya by Mitesh sir

04 Oct, 08:27


Photo from ~MiiTE$H P@RM@R

Gujarati grammar & Sahitya by Mitesh sir

04 Oct, 08:26


Photo from ~MiiTE$H P@RM@R