⚪ 21 June international yoga day
યોગ દિવસ ની ઉજવણી ....
જે શરીર અને મન સ્વસ્થ નથી તો લક્ષ્ય પ્રાપ્ત કરવું અશક્ય છે, યોગ કરીને મન અને શરીર બંને સ્વસ્થ રહે છે. યોગ કરતા રહો અને સ્વસ્થ રહો ....
⭐ વિદ્યોદય વિદ્યા સંકુલ & હોસ્ટેલ નવા રતનપર....
https://www.instagram.com/reel/C8d_4ViRxvs/?igsh=MWhxbTJhNGg0Z3p4Mg==