તેમજ બીજાં પણ દરેક પ્રકારની ગુજરાત સરકારની યોજનાઓ જેમકે દિન દયાળ ઉપાધ્યાય આવાસ, કુંવર બાઈ મામેરું યોજના કે જેમના લગ્ન 2021 પછી થયા હોય, ઓનલાઇન ફ્રોમ ભરવા માટે contect કરી શકો છો...
👉નોંધ : આપેલ HNGU ની Official Website લિંક પર ક્લિક કરવાથી B.A. Sem : 03 ના Result ની Website ખુલી જશે... અને તેમાં 👆 ઉપર મુજબ આપેલ ફોટા પ્રમાણે પ્રક્રિયા કરવાથી તમે તમારું B.A. Sem : 03 નું Result જોઈ શકશો...