Fast News By Rikesh

@fast24news


Fastet News, News Chenal Vedio, And Live News In Gujarati
● આ ચેનલ માં આપને તાજા સમાચાર, લાઈવ ન્યુઝ, બ્રેકીંગ ન્યુઝ, ન્યુઝ વિડિઓ મિનિટે મિનિટ ના તાત્કાલિક સમાચાર મેળવવા માટે નીચેની લિંક વડે જોડાવ.. અને આપના ગ્રુપ માં અને મિત્રો ને પણ શેર કરો.👇👇👇

Fast News By Rikesh

22 Oct, 12:03


Sensex Nifty Crash: સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે મોટો કડાકો નોંધાતા ઇન્ડેક્સ 1.25 ટકા સુધી તૂટ્યા છે. આજે એક દિવસમાં જ રોકાણકારોની મૂડી રૂ. 8.64 લાખ કરોડ ઘટી છે. જ્યારે છેલ્લા બે દિવસમાં ડબલ ડિજીટ 13.

Fast News By Rikesh

22 Oct, 12:03


શેરબજાર માટે ઑક્ટોબર મહિનો અશુભ સાબિત થયો, રોકાણકારોના રૂ. 30 લાખ કરોડ ડૂબ્યા
https://www.gujaratsamachar.com/news/business/sensex-nifty-tumble-by-1-amid-broad-based-sell-off-auto-realty-oil-stocks

Fast News By Rikesh

22 Oct, 12:02


BRICS Summit 2024 : કઝાનમાં મળ્યા વડાપ્રધાન મોદી અને વ્લાદિમીર પુતિન, ભારત-રશિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક શરૂ
https://www.gujaratsamachar.com/news/international/brics-summit-2024-pm-modi-vladimir-putin-xi-jinping-kazan-russia-india

BRICS Summit 2024 Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (22 ઑક્ટોબર) કાઝાનમાં BRICS સમિટ 2024માં ભાગ લેવા માટે બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદી બ્રિક્સ સભ્ય દેશોના પોતાના સમકક્ષોની સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. આ સિવાય વડાપ્રધાન મોદી આ સંમેલનમાં પહોંચનારા અન્ય ગેસ્ટને પણ મળશે.વડાપ્રધાન મોદીને મળ્યા રાષ્ટ્રપતિ પુતિનવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16મં બ્રિક્સ સમિટ 2024માં પર કઝાનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી. બેઠક પહેલા રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને ગળે લગાવીને સ્વાગત કર્યું.

Fast News By Rikesh

22 Oct, 12:01


TMC MP Kalyan Banerjee Injured : વક્ફ બિલને લઈને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ નેતા કલ્યાણ બેનર્જી અને ભાજપ સાંસદ અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. જે દરમિયાન કલ્યાણ બેનર્જી ઈજાગ્રસ્ત થઈ ગયા. જેપીસીની બેઠકમાં બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી દરમિયાન કલ્યાણ બેનર્જીએ પાણીના કાચની બોટલ ફોડી નાખી, જેને લઈને તેમના હાથમાં ઈજા થઈ અને તેમને હાથમાં ચાર ટાંકા આવ્યા છે. JPCથી સસ્પેન્ડ થયા TMC સાંસદJPCની બેઠક દરમિયાન અથડામણ બાદ કલ્યાણ બેનર્જી પર એક્શન લેવાયા છે.

Fast News By Rikesh

22 Oct, 12:01


વક્ફ બોર્ડની બેઠકમાં ભાજપ-તૃણમૂલ નેતાઓ વચ્ચે મારામારી, કલ્યાણ બેનર્જીને કરાયા સસ્પેન્ડ
https://www.gujaratsamachar.com/news/national/waqf-board-jpc-meeting-tmc-kalyan-banerjee-injured

Fast News By Rikesh

22 Oct, 12:00


Jharkhand Assembly Election: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 માટે એનડીએની બેઠકોની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ઉમેદવારોની જારી યાદી મુજબ ભાજપ 68 બેઠકો પર, AJSU 10 પર, JDU 2 અને LJP 1 બેઠક પર ચૂંટણી લડશે. જેડીયુ ઝારખંડમાં વધુ બેઠકો માંગી રહ્યો છે, પરંતુ ભાજપે તેને મનાવી લીધો છે. જો કે, બેઠક ન મળવા બદલ માંઝી ભાજપથી નારાજ થયા હોવાના અહેવાલો મળ્યા છે. માંઝીએ પોતે ઝારખંડમાં ત્રણ બેઠકો માટે હકદાર હોવાનો દાવો કરતાં નારાજગી વ્યક્ત કરી છે.

Fast News By Rikesh

22 Oct, 12:00


એક પણ બેઠક ન મળતા ચૂંટણી પહેલા જ NDAના દિગ્ગજ ભાજપથી નારાજ, કહ્યું- મને ઘણો અફસોસ છે
https://www.gujaratsamachar.com/news/national/jharkhand-assembly-election-2024-jitan-ram-manjhi-angry-with-bjp-on-seat-sharing-formula

Fast News By Rikesh

22 Oct, 11:59


Hezbollah in Lebanon: ઈઝરાયલી સેના લેબનોનમાં હિઝબુલ્લાહના અનેક સ્થળો પર સતત હુમલાઓ થઈ રહ્યા છે. હિઝબુલ્લાહ પણ હાર સ્વીકારવા તૈયાર નથી, તે પણ રોજ નવા-નવા પેંતરાથી ઈઝરાયલ પર હુમલો કરી રહ્યો છે. હિઝબુલ્લાએ લેબનોનની એક હોસ્પિટલમાં બનાવેલા બંકરમાં જંગી માત્રામાં સોનું અને રોકડ છુપાવ્યું હોવાનો દાવો ઈઝરાયલની સેનાએ કર્યો છે.આર્થિક પાયમાલ કરવાનો ઈરાદોઈઝરાયલ અત્યારસુધી હમાસ અને હિઝબુલ્લાહ બંનેને ટાર્ગેટ બનાવી તેમના વિવિધ સ્થળો પર હુમલો કરી રહ્યું હતું.

Fast News By Rikesh

22 Oct, 11:59


લેબેનોનમાં હોસ્પિટલની નીચે છે કરોડોનું સોનું અને રોકડા: ઈઝરાયલના દાવાથી હડકંપ
https://www.gujaratsamachar.com/news/international/hezbollah-has-hidden-gold-and-cash-worth-billions-in-a-bunker-under-a-hospital-in-lebanon

Fast News By Rikesh

22 Oct, 11:28


Diwali 2024: દિવાળીની સફાઇમાં આ ચીજવસ્તુઓ મળે તો માનવામાં આવે છે ખૂબ શુભ, દૂર થઇ જશે પૈસાની તંગી
https://gujarati.abplive.com/astro/dharam-jyotish/diwali-2024-finding-these-things-in-diwali-cleaning-can-bring-money-915248

વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં દિવાળીની સ્વચ્છતા સાથે જોડાયેલી ખાસ વાતો જણાવવામાં આવી છે

Fast News By Rikesh

22 Oct, 11:27


‘દાના’ વાવાઝોડું 23 ઓક્ટોબરે ત્રાટકશે, ગુજરાત પર સાયક્લોનની શું થશે અસર, જાણો શું કહે હવામાન મોડેલ
https://gujarati.abplive.com/news/cyclone-dana-will-hit-on-october-23-what-will-be-the-impact-of-the-cyclone-on-gujarat-know-what-the-weather-model-says-915236

સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Fast News By Rikesh

22 Oct, 11:26


Amit Shah Birthday: મહેનતું નેતા અને અસાધારણ પ્રશાસક, પીએમ મોદીએ અમિત શાહને પાઠવી જન્મદિવસની શુભેચ્છા
https://gujarati.abplive.com/news/india/bjp-leader-amit-shah-birthday-special-pm-narendra-modi-wishes-to-chanakya-for-lok-sabha-election-up-915237

Amit Shah Birthday: મહેનતું નેતા અને અસાધારણ પ્રશાસક, પીએમ મોદીએ અમિત શાહને પાઠવી જન્મદિવસની શુભેચ્છા

Fast News By Rikesh

22 Oct, 11:25


Diwali 2024: દિવાળીના દિવસે પ્રભુ શ્રીરામની અયોધ્યામાં વાપસી જ નહીં, આ ઘટનાઓ પણ ઘટી હતી, ખબર છે ?
https://gujarati.abplive.com/astro/dharam-jyotish/hindu-lord-ram-return-to-ayodhya-and-other-linked-mythological-stories-on-the-diwali-2024-915235

Diwali 2024: દિવાળીના દિવસે પ્રભુ શ્રીરામની અયોધ્યામાં વાપસી જ નહીં, આ ઘટનાઓ પણ ઘટી હતી, ખબર છે ?

Fast News By Rikesh

22 Oct, 11:24


Gujarat Rain Forecast: રાજ્યના 17 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
https://gujarati.abplive.com/news/gujarat/meteorological-department-has-predicted-rain-in-17-districts-of-gujarat-today-915230

સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Fast News By Rikesh

22 Oct, 11:23


Crime News: માઉન્ટ આબુમાં મિત્રએ મિત્રને સળગાવ્યો, ઝઘડો થતાં રાત્રે એક વાગે પેટ્રૉલ છાંટીને મારવાનો કર્યો પ્રયાસ
https://gujarati.abplive.com/news/india/rajasthan-news-a-man-an-attempt-to-burn-his-friend-by-pouring-petrol-in-the-mount-abu-915226

Crime News: માઉન્ટ આબુમાં મિત્રએ મિત્રને સળગાવ્યો, ઝઘડો થતાં રાત્રે એક વાગે પેટ્રૉલ છાંટીને મારવાનો કર્યો પ્રયાસ

Fast News By Rikesh

22 Oct, 11:22


'આ કેબ છે, તમારી પ્રાઇવેટ પ્લેસ કે પછી OYO નથી', હૈદરાબાદમાં કેબ ડ્રાઇવરની ચેતવણી
https://gujarati.abplive.com/news/india/hyderabad-cab-drivers-warning-note-leaves-internet-in-stitches-915223

એક કેબ ડ્રાઈવરે મુસાફરોને એક અલગ જ ચેતવણી આપી છે