Gujarat_Gyan

@gujarat_gyan


સરકારી તૈયારી કરતા વિદ્યાથીઓ માટે ખાસી ઉપયોગી ગ્રુપ.

Gujarat_Gyan

05 May, 03:59


https://youtu.be/m3wTNI8V7jw?si=86iAX3LzAqTqr6yL

Gujarat_Gyan

05 Apr, 05:49


https://youtu.be/Wqq9qKPtCY8?si=2nixHqXiuklq3saK

🔴 લોકરક્ષક/ PSI અપડેટ 🔴


▶️ લોકરક્ષક/ PSI પરીક્ષા ક્યારે?
▶️ 12 માં ધોરણ નું પરિણામ નથી આવ્યું. તો હવે શું ?
▶️ સ્નાતક નું પરિણામ નથી આવ્યું તો PSI માં ભરાય કે નહીં?
▶️ પરીક્ષા online કે offline
▶️ પ્રતિક્ષા યાદી
▶️ મેડિકલ કઈ રીતે થશે?


🔴 આ બધા મુદ્દા એક જ વિડિયો માં હસમુખ પટેલે આપ્યાં જવાબ

Gujarat_Gyan

28 Mar, 12:45


CCE પરીક્ષા માં ખાસ ધ્યાન આપવા જેવી બાબતો હસમુખસરએ કહી


https://youtu.be/kVLt8wEcRlA?si=UwxUD01w1unm1hYu

Gujarat_Gyan

27 Mar, 09:11


Application download link

તમારા મિત્રો ને મોકલો

👇👇👇👇👇👇👇👇

https://play.google.com/store/apps/details?id=gov.gujarat.ojas


અમારા Telegram મા જોડાવા નીચેની લિંક પર ક્લિક કરો
👇👇👇👇👇

https://t.me/Gujarat_Gyan

Gujarat_Gyan

27 Mar, 08:58


અહીં ક્લિક કરો

Gujarat_Gyan

27 Mar, 08:57


જેને હોલ ટિકિટ નથી ખૂલતી તે લોકો Playstore પર જઈને https://play.google.com/store/apps/details?id=gov.gujarat.ojas

આ application download કરો તુરંત તારીખ, address જોવા મળી જશે.

🙏 અમારા Telegram મા જોડાવા નીચેની લિંક પર ક્લિક કરો

https://t.me/Gujarat_Gyan

Gujarat_Gyan

20 Mar, 04:26


https://youtu.be/yMCBfr3pfcQ?si=ArEu_sMvgLZ-GmaF

Gujarat_Gyan

26 Jan, 04:05


🔰 ગુજરાતના પ્રખ્યાત ડો. તેજસ પટેલને પદ્મભૂષણ, ઉપરાંત 5 ગુજરાતીને મળશે પદ્મ શ્રીનું સન્માન
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

આવીજ મહત્ત્વની અપડેટ માટે Telegram જોઈને કરો: Gujarat_Gyan

Gujarat_Gyan

26 Jan, 04:03


🙏🙏26-01-2024 Republic Day ગણતંત્ર દિવસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ત્રિરંગા વાઘાનો દિવ્ય શણગાર🙏🙏

Gujarat_Gyan

25 Jan, 15:08


✏️ ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા રાજ્ય મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીજીની ઉપસ્થિતિમાં 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગૌરવભેર ઉજવણી...

✏️Theme: 'મતદાન જેવું કંઈ નહીં, અમે મતદાન જરૂર કરીશું' ની થીમ સાથે શ્રેષ્ઠ ચૂંટણી કામગીરી કરનાર અને મતદાર જાગૃતિ માટે શ્રેષ્ઠ કામ કરનાર સૌને પુરસ્કારો એનાયત કરાયા...

✏️દેશના સર્વાંગી વિકાસ અને લોકતંત્રની સમૃદ્ધિ માટે મતદાનમાં ભાગ લેવો એ પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


આવીજ મહત્ત્વની અપડેટ માટે Telegram જોઈને કરો: Gujarat_Gyan

Gujarat_Gyan

25 Jan, 12:18


Join Telegram: Gujarat_Gyan

Gujarat_Gyan

25 Jan, 12:14


🔰 છ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને વર્ષ 2012ની ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમે બોક્સિંગમાંથી નિવૃત્ત થયા છે.

🔰મેરી કોમ હજુ પણ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ઉત્સુક છે, પરંતુ ઉંમર સંબંધિત નિયમોને કારણે તેમણે નિવૃત્તિ લેવી પડી છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિયેશન (IBA)ના નિયમો અનુસાર પુરૂષ અને મહિલા બોક્સરોને માત્ર 40 વર્ષની ઉંમર સુધી ચોક્કસ સ્તરની ટુર્નામેન્ટમાં રમવાની છૂટ છે.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


આવીજ મહત્ત્વની અપડેટ માટે Telegram જોઈને કરો: Gujarat_Gyan

Gujarat_Gyan

25 Jan, 06:14


Join Telegram: Gujarat_Gyan

Gujarat_Gyan

25 Jan, 04:59


✅️ Starlink से Elon Musk ની કંપની છે જે સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડે છે.

🔅હવે આ કંપની નિયમનકારી અવરોધોને દૂર કર્યા પછી ભારતમાં કામગીરી શરૂ કરવા માટે લાઇસન્સ મેળવવા માટે તૈયાર છે.

🔅આ સેવાથી ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો ઈન્ટરનેટ સેવા મેળવી શકશે.

🔅Starlink ને આ અઠવાડિયે ભારત સરકાર તરફથી મંજૂરી મળવાની અપેક્ષા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) Starlink ને શરતી મંજૂરી આપી શકે છે.

🔅Starlink સામાન્ય રીતે 25 અને 220 Mbps સુધીની ડાઉનલોડ સ્પીડ ઓફર કરે છે, જ્યારે અપલોડ સ્પીડ સામાન્ય રીતે 5 થી 20 Mbpsની આસપાસ હોય છે

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


આવીજ મહત્ત્વની અપડેટ માટે Telegram જોઈને કરો: Gujarat_Gyan

Gujarat_Gyan

25 Jan, 04:02


Daily શબ્દાર્થ માટે જોડાવો: Gujarat_Gyan

Gujarat_Gyan

25 Jan, 04:00


🙏क्यों डरता है दुखों से बंदे ले अंजनी पुत्र का नाम, काज तेरे पूर्ण होंगे ले हृदय से हनुमान का नाम ! 🙏

25-01-2024 પૂનમ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ફુલોનો દિવ્ય શણગાર

Gujarat_Gyan

24 Jan, 11:36


🔰 ભારતના માનસિંહ હોંગકોંગમાં એશિયન મેરેથોન ચેમ્પિયનશિપ 2024માં 2 કલાક 14 મિનિટ અને 19 સેકન્ડના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે ગોલ્ડ મેડલ મેળવનાર બીજા ભારતીય બન્યા
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️


આવીજ મહત્ત્વની અપડેટ માટે Telegram જોઈને કરો: Gujarat_Gyan

Gujarat_Gyan

24 Jan, 09:12


🔘કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્ન મળશે

🔘કર્પૂરી ઠાકુર બિહારના પૂર્વ મુખ્યમંત્રી હતા

🔘આજે કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતી છે

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

આવીજ મહત્ત્વની અપડેટ માટે Telegram જોઈને કરો: Gujarat_Gyan

Gujarat_Gyan

24 Jan, 07:48


👨‍💻GMC Various Exam Date Declared

Join Telegram: Gujarat_Gyan