●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

@hadees_related440


Admin team:
1. Akbarali H. Adheli, Badarpur.
2. Akbarhusain H. Dasadiya, Badarpur.

Hadees Related ટેલિગ્રામ ગ્રુપને ચેનલમાં તબ્દિલ કરવામાં આવ્યું છે. ટેલિગ્રામ ચેનલ ની લિંક:
https://telegram.me/hadees_related440

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

17 Oct, 03:11


_*રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે :- "જો ત્રણ દિવસથી વધારે બે મુસ્લિમો એક બીજાને તરછોડે અને સમાધાન કરે નહીં તો તેઓને ઇસ્લામથી બહાર ગણવામાં આવશે, બંનેમાંથી કોઈપણ વાતચીત શરૂ કરવામાં પહેલા આગળ વધે છે તે કયામતના દિવસે જન્નતમાં પહેલા દાખલ થશે."*_

_📚અલ કાફી ભાગ -૨, પેજ નં -૩૫૪_

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

14 Oct, 11:07


Hadees Series:

قال علي عليه السلام:
لَا تَجْتَمِعُ الْخِيَانَةُ وَالْأُخُوَّةُ

મૌલા અલી (અ.)એ  ફરમાવ્યું: વિશ્વાસઘાત અને ભાઈચારો એક સાથે ભેગા નથી થઈ શકતા.

المصدر:
غرر الحکم

#HadeesSeries

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

13 Oct, 05:40


You & The World
(તમે અને દુનિયા)

If you stand to gain, expect the whole world to be part of you, so be happy for it and share your gain. But if you stand to lose, expect even your shadow to claim otherness from you, so grant it without being sad because God will give you strength to bear the loss alone.

જો તમે લાભ મેળવવા ઊભા હો, તો આખી દુનિયાને તમારો એક ભાગ હોવાની અપેક્ષા રાખો, તેથી તેના માટે ખુશ રહો અને તમારા લાભને વહેંચો. પરંતુ જો તમે નુકસાન ઉઠાવવા માટે ઊભા હો, તો તમારો પડછાયો પણ તમારાથી પારકાપણાનો દાવો કરશે તેવી અપેક્ષા રાખો, તેથી દુઃખી થયા વગર તેને સ્વીકાર કરી લો કારણ કે અલ્લાહ તમને એકલા જ તે નુકસાનને સહન કરવાની શક્તિ આપશે.

Blog_Alhaj Hazrat pir syed Mohammad Mujahid husain Jafari rh.
Ref. : Wayfaring_My search for Truth.
Page 55/102 in Hadees Related channel's pdf, https://telegram.me/hadees_related440/20
Editing : Hadees Related Group, Join : https://telegram.me/hadees_related440

#BlogSeries

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

01 Oct, 08:53


عن رسول الله(ص): تذاكروا و تلاقوا و تحدثوا فإن الحديث جلاء للقلوب إن القلوب لترين كما يرين السيف جلاؤه الحديث‏

રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું: એકબીજાને યાદ કરો, એકબીજાની મુલાકાત કરો, અને એકબીજાથી વાતચીત કરો; કારણ કે વાતચીત દિલોનો ચળકાટ છે. દિલો પણ એવી જ રીતે કાટ ખાય છે, જેવી રીતે તલવાર કાટ ખાઈ જાય છે. વાતચીત તેમનો ચળકાટ છે.

المصدر : الوافي

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

28 Sep, 08:17


الْحُسَیْنُ بْنُ مُحَمَّدٍ، عَنْ مُعَلَّی بْنِ مُحَمَّدٍ، عَنِ الْوَشَّاءِ، عَنْ مُحَمَّدِ بْنِ حُمْرَانَ، قَالَ:
سَأَلْتُ أَبَا عَبْدِ اللّهِ علیه السلام عَنِ الْوَسْوَسَةِ وَإِنْ کَثُرَتْ، فَقَالَ: «لاَ شَیْءَ فِیهَا، تَقُولُ: لاَ إِلهَ إِلاَّ اللّهُ».
المصدر: كتاب الكافي

રાવીએ કહ્યું કે, "મેં હઝરત ઇમામ જાફર સાદિક (અ.)ને વસ્વસા વિષે પૂછ્યું કે જો તે વધી જાય તો!" તો આપ (અ.)એ ફરમાવ્યું કે, "તેમાં કાંઈ (ચિંતા જેવું) નથી. તમારે ‘લા ઇલાહ ઇલ્લલ્લાહ’ કહેવાનું.

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

26 Sep, 23:54


હઝરત ઇમામ મોહંમદ બાકિર (અ.)એ ફરમાવ્યું: જુમ્આના દિવસથી કોઈ દિવસ બહેતર દિવસ નથી.જુમ્આના દિવસે પક્ષીઓ એકબીજાને મુલાકાત કરે છે તો કહે છે કે આ મુબારક દિવસે સલામતી રહે.

Reference:- ફુરૂએ કાફી, ભા-૨, પા.નં-૨૧૦

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

22 Sep, 13:07


SALIENT KALAAM:

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

હબીબે કિબ્રિયાની વાત લખીએ
ચલો ભેગા મળીને ના'ત લખીએ

ગણાશે મુસ્તફાની મદ્હમાં એ
ચલો કુરઆનની આયાત લખીએ

જીવે આ કોમ પણ સીરત નબીની,
કહ્યું પીરે ચલો દીનિયાત લખીએ.

નબીના 'ઉમ્મી' હોવાને જે સમજ્યો
બસ એવા શખ્સને નિષ્ણાત લખીએ

જો કહીએ ચાંદ એના શુભ વદનને
તો એની ઝુલ્ફને મધરાત* લખીએ.

મોહંમદના પિસરનું મન છે રાહિબ!
તો લે તારા ય દીકરા સાત લખીએ

કહે છે જે કોઈ અહેમદને અબતર
એ મુજરિમ પર ખુદાની ઘાત લખીએ

મોહંમદની આ દીકરીને શું લખીએ?
કહો, અલ્લાહની સોગાત લખીએ

અને ભાઈને એના શું લખીશું?
ચલો અલ્લાહની તાકાત લખીએ

એ મૌખિક એને અબ્તર કહેશે, એની
અમે કુરઆનમાં ઔકાત લખીએ

મોહંમદ મુસ્તફાથી લઈને ફાઇઝ
મદીનાથી લઈ ગુજરાત લખીએ

હૃદયપૃષ્ઠે સ્મરણ અહેમદનું રાખી
વલીએ અસ્ર કેરી ઝાત લખીએ

હરેક દુશ્મન નબીનો થરથરે છે
અલીની જંગની જ્યાં વાત લખીએ

ફઝીલતની પરાકાષ્ઠાની વાતો
નબીના નામની પશ્ચાત લખીએ

નબીના ધૈર્યનું વર્ણન છે મક્સદ
જો લખીએ તો પછી ઉત્પાત લખીએ

મોહંમદ નુરે અવ્વલ છે પછી તો
ચલો શરૂઆતની શરૂઆત લખીએ

ખુલાસો લો હું "તબ્બત"નો કરી દઉં
લહબના બાપને કમજાત લખીએ.

કલીમ-અતા-અલીફ-અકીબ

#SalientKalaam

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

22 Sep, 13:06


....

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

22 Sep, 06:57


786/110

એક સાદિક નબી એક સાદિક ઇમામ, બોલવું બેઉનું એક જેવું જ છે
મુસ્તફાનું અને જાફરે આલનું, જગ મહીં આવવું એક જેવું જ છે

એક અવ્વલ મોહંમદ છે માઅસૂમમાં, એક ઔસત મોહંમદ છે તર્તીબમાં
ઊઠવું બેસવું હાલવું ચાલવું, બેઉનું આ બધું એક જેવું જ છે

આને મેઅરાજવાળા મોહંમદ કહો, એકને સાદિકે આલે અહમદ કહો
બંને જીવન તરફ એક નજર તો કરો, આગલું પાછલું એક જેવું જ છે

જ્યારે હુલિયા મુબારક પઢયું છે અમે, બેઉની હર અદા દિલમાં દેખાઈ ગઈ
બેઉના હાથ પગ આંગળી ને ખભા, આંખ મોઢું ગળું એક જેવું જ છે

એકે સંઘર્ષથી દીન સ્થાપી દીધો, એકે મહેનત કરી એની તબ્લીગમાં
વર્ષ ત્રેસઠ વિતાવ્યા છે બન્ને જણે, બેઉનું આયખું એક જેવું જ છે

એક છે મીમથી, એક છે જીમથી, બેઉના નામમાં હર્ફ છે ચાર ચાર
જાણે રજ્અત થઈ મુસ્તફાની પછી, બેઉનું જીવવું એક જેવું જ છે

એકે શરીઅત દીધી દીને ઇસ્લામની, એકે સમજાવી એને સરળ રીતથી
બેવે કાયમ કર્યું દીને ઇસ્લામમાં, ફિક્હનું માળખું એક જેવું જ છે

બંને માઅસૂમના દીકરાઓ અહીં, મોત પામી ગયા બાપના જીવતા
આઝમાઇશમાં બંને ખરા ઊતર્યા, બેઉનું કાળજું એક જેવું જ છે

એકની સેવા જિબ્રીલ કરતા હતા, એકના ગુણ ફરિશ્તાઓ ગાતા હતા
બેઉંને રબથી ખિદમતગુઝારી મહીં, મોટું ટોળું મળ્યું એક જેવું જ છે

એકનો મોઅજિઝો એનો સલમાન છે, એકનો મોઅજિઝો ઇબ્ને હૈયાન છે
બેઉના દરથી સૌ મર્તબા લઈ ગયા, બેઉનું આંગણું એક જેવું જ છે

ઇલ્મ અખ્લાક તબ્લીગે ઇસ્લામથી, દોસ્ત દુશ્મનના દિલ બેવે જીતી લીધા
થઈ ફના ફી ઇલાહી બકા લઈ ગયા, બેવે જીવન જીવ્યું એક જેવું જ છે

આ કહે, ચાંદના ભાગલા થઈ જશે, આ કહે ચૂલે હારૂન કૂદી પડે
બેઉને સઘળી ખાલિકની મખ્લૂકનું તૂટીને ચાહવું એક જેવું જ છે

એકનો દીકરો હક બચાવી ગયો, એકનો પૌત્ર એ હકને ફેલાવશે
બેઉની આલનું જગ મહીં ઝુલ્મની સામે ઊભા થવું એક જેવું જ છે

એકના માથે છાયો કરે વાદળો, એકના હુકમે વરસી જતે વાદળો
હુજ્જતે કિબ્રિયાની ઇતાઅત મહીં, રહેતું હર વાદળું એક જેવું જ છે

બેઉ આરામમાં છે મદીના મહીં, અય "અલિફ" એકસરખા છે બંને સખી
રબ શફાઅત કબૂલે છે બન્નેવની, બેઉનું ત્યાં ગજું એક જેવું જ છે

૨૧/૦૯/૨૦૨૪
શનિવાર
૦૮:૫૦ AM

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

21 Sep, 06:06


جو تجھ سے ہوا بر سرِ پیکار، محمدؐ!
کب رب نے اسے اپنا رکھا یار، محمدؐ!

जो तुझ से हुआ बर-सर-ए-पैकार मुह़म्मद (स.)
कब रब ने उसे अपना रखा यार मुह़म्मद (स.)

اعلٰی سے علٰی آپ کا کردار، محمدؐ!
قرآن ہے کیا؟ آپ کی گفتار، محمدؐ!

आ'ला से उ़ला आप का किरदार मुह़म्मद (स.)
क़ुर'आन है क्या? आप की गुफ़्तार मुह़म्मद (स.)

عشق آپ سے کرتے ہیں بس اخیار، محمدؐ!
‌کیا سمجھیں تری شان کو اغیار، محمدؐ!

इश्क़ आप से करते हैं बस अख़्यार मुह़म्मद (स.)
क्या समझें तेरी शान को अग़्यार मुह़म्मद (स.)

جبریلؑ رکے کہہ کے یہ سدرہ پہ نبیؐ سے
آگے ہے جو، ہے آپ کا دربار، محمدؐ‍!

जिबरील (अ.) रुके कह के ये सिद्रा पे नबी (स.) से
आगे है जो है आप का दरबार मुह़म्मद (स.)

کیا نارِ جہنم کو بھلا اس کی ہو درکار؟
‌جو آپ کے بھائی سے کرے پیار، محمدؐ‌!

क्या नार-ए-जहन्नम को भला उस की हो दरकार?
जो आप के भाई (अ.) से करे प्यार मुह़म्मद (स.)!

ان دونوں میں لگتا ہی نہیں فرق سرِ مو
احمدؐ ہیں علیؑ، حیدرِؑ کرار، محمدؐ

इन दोनों में लगता ही नहीं फ़र्क़ सर-ए-मू
अह़मद (स.) हैं अ़ली (अ.) ह़ैदर-ए-कर्रार (अ.) मुह़म्मद (स.)

یہ چاروں طرف سے ہیں مدد کرتے ہماری
اب سمجھا کہ چودہ میں ہیں کیوں چار محمدؐ

ये चारों तरफ़ से हैं मदद करते हमारी
अब समझा के चौदह (14) में हैं क्यूँ चार मुह़म्मद (स.)

بھاتی نہیں اس دل کو پھر اصنام پرستی
ہوتا ہے جو دل تیرا پرستار، محمدؐ!

भाती नहीं उस दिल को फिर अस्नाम परस्ती
होता है जो दिल तेरा परस्तार मुह़म्मद (स.)

دم توڑا تری آل کی الفت میں ہے جس نے
در اصل وہی شخص ہے بیدار، محمدؐ!

दम तोड़ा तेरी आल (अ.) की उलफ़त में है जिस ने
दर-अस्ल वही शख़्स है बेदार मुह़म्मद (स.)

حقا کہ خدا بھی ہوا بیزار اسی سے
جو آپ کے بچوں سے ہے بیزار، محمدؐ!

ह़क़्क़ा के ख़ुदा भी हुआ बेज़ार उसी से
जो आप के बच्चों से है बेज़ार मुह़म्मद (स.)

درکار نہیں مجھ کو طرفداری کسی کی
محشر میں ہوں جب میرے طرفدار محمدؐ

दरकार नहीं मुझ को तरफ़दारी किसी की
मह़शर में हों जब मेरे तरफ़दार मुह़म्मद (स.)

یہ کاؔمراں ہے تیری شفاعت کا طلبگار
اور تیرے نواسے کا عزادار، محمدؐ‌!

ये 'कामराँ' है तेरी शफ़ा'अ़त का तलबगार
और तेरे नवासे का अज़ादार मुह़म्मद (स.)
.
- हज़रत पीर सैयद कामरान हुसैन बावा (मद्दे.)

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

16 Sep, 06:03


قال الإمام الحسين(ع): اعلموا أن حوائج الناس إليكم من نعم الله عليكم فلا تملوا النعم فتحور نقما

ઇમામ હુસૈન (અ.)એ ફરમાવ્યું: તમે જાણી લો કે લોકોનું તમારી પાસે જરૂરિયાત લઈને આવવું પણ તમને અલ્લાહે આપેલી નેમતોમાંથી છે. એટલા જ માટે તમે નેમતોથી કંટાળતા નહીં, નહીંતર તે અઝાબમાં ફેરવાઈ જશે.

المصدر : بحار الأنوار

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

09 Sep, 12:18


عن الإمام الصادق عليه السلام:
لا واللَّهِ، لا يكونُ المؤمنُ مؤمناً أبداً حتّى يكونَ لأخيهِ مِثلَ الجَسدِ، إذا ضَرَبَ علَيهِ عِرْقٌ واحدٌ تَداعَتْ لَه سائرُ عُرُوقِهِ.

ઇમામ સાદિક (અ.)એ ફરમાવ્યું: અલ્લાહની કસમ, નહીં! મોમિન ત્યાં સુધી મોમિન થયો ન કહેવાય જ્યાં સુધી કે તે પોતાના મોમિન ભાઈ માટે એવો શરીરસમો ન બની જાય કે જ્યારે તેની એક નસ પર વાગે તો તેની સઘળી નસો તેના માટે પોકાર કરે.

المصدر:
كتاب ميزان الحكمة

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

01 Sep, 13:17


હઝરત ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું,

“જે માણસ તેના મોમિન ભાઈની હાજત પૂરી કરે છે, તો અલ્લાહ અઝ્ઝ વ જલ્લ કયામતના દિવસે તેની એક લાખ હાજતો પૂરી કરશે. જેમાંની પ્રથમ એક હાજત જન્નત હશે.”

(મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ નં-૫૭૧)

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

30 Aug, 07:08


હઝરત ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું,

“જે માણસ તેના મોમિન ભાઈની હાજત પૂરી કરે છે, તો અલ્લાહ અઝ્ઝ વ જલ્લ કયામતના દિવસે તેની એક લાખ હાજતો પૂરી કરશે. જેમાંની પ્રથમ એક હાજત જન્નત હશે.”

(મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ નં-૫૭૧)

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

29 Aug, 14:08


BLOG SERIES : POINT-242

Innocence (નિર્દોષતા)

If you can admit that you are guilty, you are innocent in the real sense.

જો તમે એવી કબૂલાત કરતા હો કે તમે ગુનેગાર છો તો તમે સાચા અર્થમાં નિર્દોષ છો.

Blog_Al-haaj Hazrat pir syed Mohammad Mujahid husain Jafari rh.
Ref. : Wayfaring_My search for Truth.
Page 9/102 in Hadees Related channel's pdf, https://telegram.me/hadees_related440/20

#BlogSeries

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

28 Aug, 04:21


BLOG SERIES : POINT-241

Goodness (ભલાઈ)

If you're so good and others are so bad that a mere sight of them makes you angry, well, how good is your goodness?

જો તમે ખૂબ જ ભલા માણસ હો અને બીજા માણસો એટલા બધા ખરાબ માણસો હોય કે તેમના તરફ માત્ર એક નજર પડતાંની સાથે જ તમે ગુસ્સે થઇ જતા હો, અચ્છા, તો પછી તમારી ભલાઇ કેટલા અંશે સારી કહેવાય ?

Blog_Al-haaj Hazrat pir syed Mohammad Mujahid husain Jafari rh.
Ref. : Wayfaring_My search for Truth.
Page 9/102 in Hadees Related channel's pdf, https://telegram.me/hadees_related440/20

#BlogSeries

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

28 Aug, 04:02


Nahjul Balagha Kalemat e Qisar :-

۲۵۶- و قال عليه السلام: صِحَّةُ الْجَسَدِ، مِنْ قِلَّةِ الْحَسَدِ.

મૌલા અલી (અ.)એ ફરમાવ્યું કે, શરીરની તંદુરસ્તી ઓછી ઇર્ષા કરવાથી મળે છે.

(નહજુલ બલાગા, કલેમાતે કિસાર નં-૨૫૬)

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

26 Aug, 04:32


આદાબે અઝાદારી

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

25 Aug, 03:39


سدیر صیرفی امام جعفر الصادق علیہ السّلام سے روایت کرتے ہیں:

عن إمام جعفر الصادق عليه السّلام: يا سَدِيرُ تَزُورُ قَبْرَ الْحُسَيْنِ ع فِي كُلِّ يَوْمٍ قُلْتُ جُعِلْتُ فِدَاكَ لَا قَالَ مَا أَجْفَاكُمْ فَتَزُورُهُ فِي كُلِّ شَهْرٍ قُلْتُ لَا قَالَ فَتَزُورُهُ فِي كُلِّ سَنَةٍ قُلْتُ قَدْ يَكُونُ ذَلِكَ قَالَ يَا سَدِيرُ مَا أَجْفَاكُمْ لِلْحُسَيْنِ ع أَ مَا عَلِمْتَ أَنَّ لِلَّهِ تَبَارَكَ وَ تَعَالَى أَلْفَ أَلْفِ مَلَكٍ شُعْثٌ غُبْرٌ يَبْكُونَ وَ يَزُورُونَ وَ لَا يَفْتُرُونَ وَ مَا عَلَيْكَ يَا سَدِيرُ أَنْ تَزُورَ قَبْرَ الْحُسَيْنِ ع فِي كُلِّ جُمْعَةٍ خَمْسَ مَرَّاتٍ أَوْ فِي كُلِّ يَوْمٍ مَرَّةً قُلْتُ جُعِلْتُ فِدَاكَ بَيْنَنَا وَ بَيْنَهُ فَرَاسِخُ كَثِيرَةٌ فَقَالَ لِيَ اصْعَدْ فَوْقَ سَطْحِكَ ثُمَّ الْتَفِتْ يَمْنَةً وَ يَسْرَةً ثُمَّ ارْفَعْ رَأْسَكَ إِلَى السَّمَاءِ ثُمَّ تَنْحُو نَحْوَ الْقَبْرِ فَتَقُولُ السَّلَامُ عَلَيْكَ يَا أَبَا عَبْدِ اللَّهِ السَّلَامُ عَلَيْكَ وَ رَحْمَةُ اللَّهِ وَ بَرَكَاتُهُ تُكْتَبُ لَكَ بِذَلِكَ زَوْرَةٌ وَ الزَّوْرَةُ حَجَّةٌ وَ عُمْرَةٌ قَالَ سَدِيرٌ فَرُبَّمَا فَعَلْتُ ذَلِكَ فِي الشَّهْرِ أَكْثَرَ مِنْ عِشْرِينَ مَرَّةً.

حضرت امام جعفر الصادق علیه السّلام اپنے صحابی سے فرماتے ہیں:

اے سدیر! کیا تُم ہر روز امام حُسین علیہ السّلام کی قبر کی زیارت کرتے ہو؟

سدیر کہتے ہیں مَیں نے عرض کِیا: آپ پر قُربان جاؤں، نہیں۔

امام ع نے فرمایا: تُم نے کس قدر جفا کی!!! تو کیا ہر مہینے میں زیارت کرتے ہو؟

عرض کِیا: نہیں۔

امام ع نے دریافت کِیا: تو کیا ہر سال میں ایک بار؟

عرض کِیا: ہاں کبھی سال میں ایک بار زیارت کرلیتا ہوں۔

امام نے فرمایا: اے سدیر! تُم کس قدر امام حُسین ع پر جفا کررہے ہو! کیا تُم نہیں جانتے کہ خداوند کے ہزار ہزار پراگندہ حال اور غبار آلود فرشتے ہیں جو امام حُسین ع پر گریہ کرتے ہیں اور زیارت کرتے ہیں اور کبھی تھکتے نہیں۔

اے سدیر کیوں خود کو اس کا پابند نہیں بناتے کہ ہر ہفتہ پانچ بار یا ہر دن ایک مرتبہ قبرِ حُسین ع کی زیارت کرو؟

مَیں نے عرض کِیا: آپ پر قُربان جاؤں، ہمارے اور کربلا کے درمیان کئی میل کا فاصلہ ہے۔

تو امام علیہ السّلام نے مُجھ سے فرمایا: اپنے گھر کی چھت پر جاؤ، اپنے داہنے بائیں توجّہ کرو، اور پھر سر کو آسمان کی جانب بلند کرو، پھر امام حُسین علیہ السّلام کی قبر مبارک کی طرف رخ کر کے کہو: «السَّلامُ عَلَيكَ يا أبا عَبدِ اللّهِ، السَّلامُ عَلَيكَ و رَحمَةُ اللّهِ و بَرَكاتُهُ»

تو اِس عمل سے تمہارے لیے ایک زیارت لکھی جائے گی اور وہ زیارت حج اور عمرہ کے برابر ہوگی۔

سدیر کہتے ہیں: اس کے بعد سے مَیں نے کبھی کبھی اس عمل کو مہینے میں بیس مرتبہ سے زیادہ انجام دیا ہے۔

सदीर सैरफ़ी हज़रत इमाम जाफ़र सादिक़ (अ.) से रिवायत करते हैं;

हज़रत इमाम जाफ़र सादिक़ (अ.) अपने सहाबी से फ़रमाते हैं:

ऐ सदीर! क्या तुम हर रोज़ इमाम हुसैन (अ.) की क़ब्र की ज़ियारत करते हो?

सदीर कहते हैं मैं ने अर्ज़ किया: आप पर क़ुरबान जाऊँ, नहीं.

इमाम (अ.) ने फ़रमाया: तुम ने किस क़दर जफ़ा की!! तो क्या हर महीने में ज़ियारत में करते हो?

अर्ज़ किया: नहीं.

इमाम (अ.) ने दरियाफ़्त किया: तो क्या हर साल में एक बार?

अर्ज़ किया: हाँ कभी साल में एक बार ज़ियारत कर लेता हूँ.

इमाम (अ.) ने फ़रमाया: ऐ सदीर! तुम किस क़दर इमाम हुसैन (अ.) पर जफ़ा कर रहे हो! क्या तुम नहीं जानते के ख़ुदावन्द के हज़ार हज़ार परागन्दा-हाल और ग़ुबार-आलूद फ़रिश्ते हैं जो इमाम हुसैन (अ.) पर गिरया करते हैं और ज़ियारत करते हैं और कभी थकते नहीं.

ऐ सदीर! क्यूँ ख़ुद को इस का पाबन्द नहीं बनाते के हर हफ़्ता पाँच या हर दिन एक मरतबा क़ब्र-ए-हुसैन (अ.) की ज़ियारत करो?

मैं ने अर्ज़ किया: आप पर क़ुरबान जाऊँ, हमारे और करबला के दरमियान कई मील का फ़ासला है.

तो इमाम (अ.) ने मुझ से फ़रमाया: अपने घर की छत पर जाओ, अपने दाहने-बाएँ तवज्जो करो, फिर सर को आसमान की जानिब बुलन्द करो फिर इमाम हुसैन (अ.) की क़ब्र की तरफ़ रुख़ कर के कहो
السَّلامُ عَلَيكَ يا أبا عَبدِ اللّهِ، السَّلامُ عَلَيكَ و رَحمَةُ اللّهِ و بَرَكاتُهُ

तो इस अमल से तुम्हारे लिए एक ज़ियारत लिखी जाएगी और वो ज़ियारत हज और उमराह के बराबर होगी.

सदीर कहते हैं: इस के बाद से मैं ने कभी कभी इस अमल को महीने में बीस मरतबा से ज़्यादा अन्जाम दिया है.

[من لا يحضره الفقيه، ج‏۲، ص۵۹۹، ح۳۲۰۳، باب ما يقوم مقام زيارة الحسين و زيارة غيره من الأئمة ع لمن لا يقدر على قصده لبعد المسافة.....]

«السَّلامُ عَلَيكَ يا أبا عَبدِ اللّهِ، السَّلامُ عَلَيكَ و رَحمَةُ اللّهِ و بَرَكاتُهُ»

●Hꭺꭰꭼꭼꮪ Rꭼꮮꭺꭲꭼꭰ●

20 Aug, 14:22


આશૂરાની રાત્રે હઝરત ઇમામ હુસૈન (અ.)એ આપેલ ખુત્બાનો અંશ

“યા રબ ! હું તારો શુક્ર અદા કરું છું, કારણ કે તેં નબુવ્વત વડે અમને ફઝીલત આપી, અને અમને કુરઆનની તાલીમ આપી, અમને દીન તથા તેના અહકામ શીખવ્યાં, અમને આંખ, કાન અને દિલ આપ્યા, અમને શિર્કના શરથી સુરક્ષિત રાખ્યા, અને અમને તારી નેઅમતો માટે શુક્ર અદા કરવાની તોફીક આપી.

હું એવા સાથીઓને નથી જાણતો કે જે મારા સાથીઓ કરતાં વધારે વફાદાર અને સાચા હોય, અને એવા રિશ્તેદારોને પણ નથી જાણતો કે જે મારા રિશ્તેદારો કરતાં વધારે માઅસૂમ અને રહેમદિલ હોય. અલ્લાહ તમને બધાને સારો બદલો આપે. હું માનું છું કે આ લશ્કરની સામે જંગ કરવાનો દિવસ આવી પહોંચ્યો છે. હું તમને બધાયને મારો સાથ છોડીને જતા રહેવાની રજા આપું છું, કારણ કે દુશ્મનો ફક્ત મારી પાછળ લાગેલા છે. તમારે જવું હોય તો રાત્રીના અંધકારનો ફાયદો લઈને કોઈ પણ પાબંદી વગર જઈ શકો છો.”

ઇમામ (અ.)એ છેલ્લા ખુત્બામાં પોતાનો પરિચય આપ્યો, અને ફરમાવ્યું કે, “હું શાંતિ ચાહું છું, હું મદીનામાં શાંતિથી રહેતો હતો, અને કોઈને પણ નુકસાન પહોંચાડતો ન હતો. તમે બધા રસૂલલ્લાહ (સ.)ને માનવાનો દાવો કરો છો, અને હું તેમનો નવાસો છું. તો શા માટે તમે મને કતલ કરવા તૈયાર થઈ ગયા છો ?”

(લહૂફ)

1,599

subscribers

124

photos

2

videos