Astropath Kuldeep

@astropathkuldeepofficial


એસ્ટ્રોલોજીની ઓથેન્ટિક માહિતી અને પેઇડ સેવાઓ. આ સંભાવનાનું શાસ્ત્ર છે. આથી અમે કોઈ ગેરેન્ટી આપતા નથી.

Astropath Kuldeep

22 Oct, 14:27


🍁🍁 ૐ શ્રી ગુરુભ્યો નમ: 🍁🍁
*(Dt. 23 / 10 / 2024 - બુધવારનું પંચાંગ)*

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

--------------
*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- આસો કૃષ્ણ પક્ષ
*💥 તિથિ:- સપ્તમી
*💥 ચંદ્ર રાશિ* મિથુન
*💥 નક્ષત્ર *:- પુનર્વસુ
*💥 કરણ : વિષ્ટિ
*💥 યોગ : શિવ


🌹 અભિજીત મૂહુર્ત: -
🌹 અમૃત કાળ: 03:48 am, 24 Oct to 05:26 am, 24 Oct.
🌹 વિજય મૂહુર્ત: 2:18 pm to 3:04 pm

-------------
* આજ નો દિવસ મધ્યમ છે.*
(પંચક નથી.)
      *(અમદાવાદ)*
*🌞 સૂર્યોદય* 06:40:08 am
*🌚 સૂર્યાસ્ત*: 6:07:32 pm
------------
*🌔 ચંદ્રોદય : 11:28:15 pm
*🌒 ચંદ્રાસ્ત : 12:42:27 pm
______
  *🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞*
🔸01🔸લાભ 06:40:07 am to 08:06:02 am
🔹02🔸 અમૃત 08:06:02 am to 09:31:58 am
🔸03🔹 શુભ 10:57:53 am to 12:23:49 pm
🔹04🔸 ચલ 3:15:40 pm to 4:41:36 pm
🔸05🔹 લાભ 4:41:36 pm to 6:07:32 pm
-------------
*🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚*   
🔸01🔸 શુભ 7:41:36 pm to 9:15:40 pm
🔹02🔸 અમૃત 9:15:40 pm to 10:49:45 pm
🔸03🔹 ચલ 10:49:45 pm to 00:23:49 am
🔹04🔸 લાભ 03:31:58 am to 05:06:02 am
--------------
* દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ*
🌑 રાહુકાળ (અશુભ) 12:23:49 pm to 1:49:45 pm
🔴 ગુલિક કાળ (શુભ) 10:57:54 am to 12:23:50 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 08:06:03 am to 09:31:59 am
---

એસ્ટ્રોપથ
Whatsapp: 88661 88671
www.astropathkuldeep.com

Astropath Kuldeep

22 Oct, 08:38


🙏લક્ષ્મી પિરામિડ આઉટ ઑફ સ્ટોક છે. Pls no more payments🙏

Astropath Kuldeep

22 Oct, 06:35


📿🪔Laxmi Pyramid Pooja🪔📿

Astropath Kuldeep

21 Oct, 15:44


તા.૨૨-૧૦-૨૦૨૪ આજનું રાશિફળ
આજનું નક્ષત્ર:- આર્દ્ર

( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા )

મેષ રાશિઃ
વિદેશને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ભાગીદારીમાં વેપાર કરતાં લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.

વૃષભ રાશિઃ
ગીત સંગીત જેવા વિષયમાં રુચિ આવશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
જીવનસાથી સાથે સમય વીતશે.
ઇન્ટરનેટને લગતી વસ્તુઓના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.

મિથુન રાશિઃ
કાર્ય સ્થળ પર ઉતાર ચઢાવવાની સ્થિતિ રહેશે.
પ્રેમ સંબંધમાં વૈચારિક મતભેદ થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.

કર્ક રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
મુસાફરી કરનાર જાતકો વિશેષ કાળજી રાખે.
માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.

સિંહ રાશિઃ
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
દૂધના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
નાના ભાઈ-બહેન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.

કન્યા રાશિઃ
વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
મોટાભાઈ બહેનનો સાથ સહકાર મળશે.

તુલા રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.

વૃશ્ચિક રાશિઃ
આવકના માર્ગમાં વધારો થશે.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
આકસ્મિક ધનલાભ થઈ શકે છે.

ધન રાશિઃ
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદેશથી ધન આગમન થઈ શકે છે.
સંતાન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.

મકર રાશિ
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
હૃદય રોગની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
વિદેશને લગતા કાર્યમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.

કુંભ રાશિઃ
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
જમીનને લગતા કાર્યમાં વિલંબ થઇ શકે છે.

મીન રાશિઃ
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
ત્વચાજન્ય રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદેશથી આવકના નવા માર્ગ મળશે.

Astropath Kuldeep

21 Oct, 15:20


🍁🍁 ૐ શ્રી ગુરુભ્યો નમ: 🍁🍁
*(Dt. 22 / 10 / 2024 - મંગળવારનું પંચાંગ)*

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

--------------
*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- આસો કૃષ્ણ પક્ષ
*💥 તિથિ:- ષષ્ઠી
*💥 ચંદ્ર રાશિ* મિથુન
*💥 નક્ષત્ર *:- આર્દ્રા
*💥 કરણ : ગર
*💥 યોગ : પરિઘ


🌹 અભિજીત મૂહુર્ત: 12:01 pm to 12:47 pm
🌹 અમૃત કાળ: 7:44 pm to 9:19 pm
🌹 વિજય મૂહુર્ત: 2:19 pm to 3:05 pm

-------------
* આજ નો દિવસ મધ્યમ છે.*
(પંચક નથી. )
      *(અમદાવાદ)*
*🌞 સૂર્યોદય* 06:39:39 am
*🌚 સૂર્યાસ્ત*: 6:08:17 pm
------------
*🌔 ચંદ્રોદય : 10:27:18 pm
*🌒 ચંદ્રાસ્ત : 11:47:14 am
______
  *🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞*
🔸01🔸 ચલ 09:31:48 am to 10:57:53 am
🔹02🔸 લાભ 10:57:53 am to 12:23:58 pm
🔸03🔹 અમૃત 12:23:58 pm to 1:50:02 pm
🔹04🔸 શુભ 3:16:07 pm to 4:42:12 pm
-------------
*🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚*   
🔸01🔸 લાભ 7:42:12 pm to 9:16:07 pm
🔹02🔸 શુભ 10:50:02 pm to 00:23:58 am
🔸03🔸 અમૃત 00:23:58 am to 01:57:53 am
🔹04🔸 ચલ 01:57:53 am to 03:31:48 am
--------------
* દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ*
🌑 રાહુકાળ (અશુભ) 3:16:07 pm to 4:42:12 pm
🔴 ગુલિક કાળ (શુભ) 12:23:58 pm to 1:50:02 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 09:31:48 am to 10:57:53 am
---

એસ્ટ્રોપથ
Whatsapp: 88661 88671
www.astropathkuldeep.com

Astropath Kuldeep

21 Oct, 02:57


તા.૨૧-૧૦-૨૦૨૪ આજનું રાશિફળ
આજનું નક્ષત્ર:- રોહિણી, મૃગશિરા

( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા )

મેષ રાશિઃ
ગીત સંગીત જેવા કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
જમીનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.

વૃષભ રાશિઃ
તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે.
નવી નોકરીની તત્પર પ્રાપ્ત થઈ શકે છે.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
આવકના માર્ગમાં વધારો થશે.

મિથુન રાશિઃ
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે.
પ્રેમી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.

કર્ક રાશિઃ
દૂધના વેપારી વર્ગને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવવાની સ્થિતિ રહેશે.
અનૈતિક કાર્યથી દૂર રહેવું.
નાના ભાઈ-બહેન સાથે વૈચારિક થઈ શકે છે.

સિંહ રાશિઃ
કોલ્ડ્રીંક્સના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વાહન ચલાવતા સાચવવું.
પત્રકાર વર્ગના લોકો ને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.

કન્યા રાશિઃ
રેતી-સિમેન્ટ આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
તમારી વાણીથી શત્રુતાના થાય તે બાબતે સાવચેત રહેવું.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.

તુલા રાશિઃ
ધાર્મિક સ્થળે પ્રવાસના આયોજન થઈ શકે છે.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
ભાવતું ભોજન જમવાના તમે ઈચ્છુક રહેશો.
જીવનસાથી સાથે યાત્રા પર જવાનો થઈ શકે છે.

વૃશ્ચિક રાશિઃ
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
જીવનસાથી સાથે સમય વીતશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.

ધન રાશિઃ
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
પ્રેમી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

મકર રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ધાર્મિક સ્થળે પ્રવાસના આયોજન થઈ શકે છે.
સંતાન સાથે સમય વીતશે.

કુંભ રાશિઃ
નવા ઘરની ખરીદી થઈ શકે છે.
હૃદય રોગની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
ભાગીદારીમાં વેપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વિદેશથી આવકના સ્રોત પ્રાપ્ત થઈ શકે છે.

મીન રાશિઃ
વિદેશ યાત્રા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
કેમિકલના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.