Stockyin

@stockyin


અહીં પોસ્ટ કરેલી દરેક વસ્તુ શૈક્ષણિક હેતુ અને સ્વ-પરીક્ષા માટે છે, હું કોઈપણ નફા અને નુકસાન માટે જવાબદાર નથી!!!. હું સેબી રજીસ્ટર નથી

Stockyin

22 Oct, 13:43


📊Reliance Industries Bonus 📊

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 1:1 રેશિયોમાં બોનસ ની જાહેરાત કરી છે, જેની રેકોર્ડ તારીખ 28મી ઓક્ટોબર છે.

આનો અર્થ એ છે કે 28મી ઓક્ટોબરના રોજ તમારા ડીમેટ હોલ્ડિંગ્સમાં રાખવામાં આવેલા દરેક શેર માટે 1 બોનસ શેર જમા કરવામાં આવશે.

જે લોકો એ રિલાયન્સ ના શેર ને પ્લેજ(Pledge) કરાવેલા હશે એ લોકો એ બોનસ શેર ના લાયક બનવા માટે 25મી ઓક્ટોબરના રોજ સવારે 10:00 વાગ્યા પહેલા સંપૂર્ણ રકમ ચૂકવીને શેર ને અનપ્લેજ (Unpledge)કરવાના રહેશે, એટલે પોઝિશન ને ડિલિવરીમાં કન્વર્ટ કરવાની જરૂર પડશે, અને તોજ એમને બોનસ શેર મળશે.

વધુ માહિતી માટે સંપર્ક કરો : 9638984700

Stockyin

22 Oct, 12:53


ઉત્તેજના વાસ્તવિક છે! 🎉

🔥 બંને IPOની મજબૂત માંગ જોવા મળી રહી છે!

🚀 Waree Energies IPO આની સાથે ઊંચો છે: 🔹 QIBs: 1.72x 🔹 HNIs: 23.75x 🔹 રિટેલ: 6.30x 🔹 કુલ સબ્સ્ક્રિપ્શન: 8.63x 📊 કુલ એપ્લિકેશન્સ: 634,572

🏗️ દીપક બિલ્ડર્સનો IPO પણ રેકોર્ડ તોડી રહ્યો છે! 🔹 QIBs: 1.07x 🔹 HNIs: 17.17x 🔹 છૂટક: 15.07x 🔹 કુલ સબ્સ્ક્રિપ્શન: 11.84x 📊 કુલ અરજીઓ: 9,14,328

Stockyin

22 Oct, 12:51


..

Stockyin

22 Oct, 12:34


📄STOCKYIN એક્સકલુઝિવ અપડેટ:

💎આજ થી શરૂ થશે વધુ 1 MAIN BOARD IPO

🔔MAIN BOARD IPO UPDATE

💎Waaree Energies વિગત

🟢IPO OPEN:21 /10 /2024

🔴IPO CLOSE:23 /10/2024

⚖️PRICE:₹1427 -₹1503

🎁LOT SIZE: 9 SHARES

💰IPO SIZE:4321.44 CR
🟢FRESH ISSUE:3600 CR
🟣OFS: 721.44 CR

💠QIB:50%
💠RETAIL:35%
💠HNI:15%

🔆RETAIL APP:1,85,900
🔆SHNI APP:9,86,700
🔆BHNI APP:10,01,000

📄STOCKYIN ન્યુઝ અપડેટ

Stockyin

22 Oct, 06:08


🤓 STOCKYIN 🤓

  1.  હંમેશા મની મેનેજમેન્ટને અનુસરો

2. હંમેશા તમારી મૂડીનું વિભાજન કરો

  3.  વધારાનું માર્જિન ન લો

  4.  તમારા સ્ટોપ લોસને હંમેશા ટ્રાયલ કરો

5. ઓવર ટ્રેડ કરશો નહીં

6. તમારી મૂડીમાં વધુ જોખમ ન લો - ઉદાહરણ તરીકે, જો તમારી પાસે ₹10,000/- હોય તો તમે માત્ર ₹1,000 લેવાનું જોખમ ધરાવો છો તેનાથી વધુ ન લો👍👍👍

🫥 હું મારો વ્યુ આપુ છું. હું SEBI રજિસ્ટર એનાલિસ્ટ નથી. (હું તમારા નફા નુકશાન સાથે કોઈ જવાબદાર નથી.)

Stockyin

22 Oct, 03:38


😇 TODAY INDEX OPENING PRICE

Stockyin

22 Oct, 03:03


🔥GLOBAL MARKET 🔥

Stockyin

22 Oct, 02:18


લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે,
સફળતા શરમ થી નહીં સાહસથી જ મળશે🥰

💕 જય શ્રી કૃષ્ણ 💕

Stockyin

21 Oct, 09:16


આપડુ હો 😅

Stockyin

21 Oct, 09:12


100 ++++++++

Stockyin

21 Oct, 08:44


80 🔥🔥

Stockyin

21 Oct, 08:44


75🔥🔥

Stockyin

21 Oct, 08:41


70 🔥🔥

Stockyin

21 Oct, 08:41


65🔥🔥

Stockyin

21 Oct, 08:40


60 🔥🔥

Stockyin

21 Oct, 08:39


55 🔥🔥

Stockyin

21 Oct, 08:39


50 🔥🔥