સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

@kamalkingjob


● સરકારી નોકરી ભરતી માહિતી, UPSC, GPSC, BANK, RAILWAY, POST, PSI, TALATI, TAT, TET, POLICE જેવી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થતું ગ્રુપ

⭐️ Contact : https://t.me/kamalkingjob

~www.kamalking.in

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

25 Sep, 14:12


https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519/413

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

25 Sep, 03:15


_શૈક્ષણિક પરીપત્રો, લેટેસ્ટ માહિતી, નોકરી ભરતી સમાચાર અને ઘણું બધું લિંક વગર સીધુ મેળવવા માટે_

*👇🏻આ વોટ્સઅપ ચેનલમાં જોડાવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો*
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519

આ ચેનલમાં જોડાયા બાદ તમારો નંબર કોઈ જોઈ શકશે નહી એટલે ખુબ જ સેફટી ગણાય..

તમારા તમામ મિત્રો અને શિક્ષકમિત્રોને સેર જરૂર કરજો

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

17 Sep, 04:42


સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના આજના દર્શન

https://hindikk.blogspot.com/2021/04/live-darshan-temples-of-all-india.html
👆👆👆આજના લાઈવ દર્શન કરવા માટે ઉપરની લિંક પર ક્લિક કરો (ટચ કરો)

www.jobgujarat.in | www.kamalking.in

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

25 Aug, 04:44


UPS પેન્શન યોજના
01.04.2025 થી અમલ
🪷🪷🪷🪷🪷🪷🪷
⚜️નોકરીના વર્ષ×50÷25= મળવાપાત્ર ટકા.

24 ×50÷25= 48%
23×50÷25= 46%
22×50÷25= 44%
21×50÷25= 42%
20×50÷25= 40%
19×50÷25= 38%
18 ×50÷25= 36%
17×50÷25= 34%
16×50÷25= 32%
15×50÷25= 30%
14×50÷25= 28%
13×50÷25= 26%
12×50÷25= 24%
11×50÷25= 22%
10×50÷25= 20%
*દરરોજ આવી અવનવી માહિતી મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો અને જે પેજ ખુલે એમાં ઉપર જમણી બાજુ ફોલો (FOLLOW) બટન પર ટચ કરો*
👇👇👇
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519

🔖આમ નોકરીના વર્ષો બમણા કરવાથી મળવાપાત્ર ટકા મળશે. 10 થી 24 વર્ષોની નોકરી હોય તો આ રીતે ગણતરી કરવી.
🔖25 વર્ષથી વધુ નીકરી હોય તો 50% મળવાપાત્ર થશે.
🔖10 વર્ષથી ઓછી નોકરી હોય તો 0% મળવાપાત્ર થશે.
🔖 છેલ્લા 12 મહિના જન્મ તારીખ પ્રમાણે ગણવાના હોય છે. સત્રનો લાભ આપ્યો હોય તે વધારાના મહિના ગણતરીમાં લેવાના હોતા નથી.
🔖 છેલ્લા 12 મહિનાના મૂળ પગારના સરેરાશ કાઢવા. મળેલ રકમ મુજબ લઘુતમ મળવાપાત્ર પેન્શન નક્કી થશે.
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519
🔖10 વર્ષથી વધુ નોકરી હોય અને લઘુતમ મળવાપાત્ર પેન્શન 10000 થી ઓછું હોય તો પણ તેને 10000 રુપિયા પેન્શન અવશ્ય મળશે.
📢આ લઘુતમ પેન્શન ફીક્સ થઈ જશે. આ રકમમાં વધારો કરવામાં આવશે નહીં.
દા.ત. 2033 માં લઘુતમ પેન્શન 40000
મળવાપાત્ર થાય તો તેને આજીવન 40000 મળશે. તેના અવસાન પછી વારસદારને 60% એટલે કે 24000 પેન્શન મળશે.
તેમના સંતાનને કોઈ રકમ મળશે નહી.
નોંધ: સંપૂર્ણ અર્થઘટન ઓફિશિયલ પરીપત્ર મુજબ જ ધ્યાને લેવું.
🪷🪷🪷🪷🪷🪷🪷
SV RAMANUJ

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

25 Aug, 04:27


UPS યુનીફાઈડ પેંશન યોજના વિશે👆
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

25 Aug, 04:26


📚 *જાણો ત્રણેય પેન્શન સ્કીમ શું છે! ફરક !🤔*📚

*OPS VS NPS VS UPS*
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519