Ever Education Academy

@gpssb2023


➪ All Government exam preparation & current update 📝

Ever Education Academy

14 Oct, 11:17


ચેનલ subscribe કરજો

https://youtu.be/Y18JQQeC4q0?si=crKWdIEGJ3V2laEG

Ever Education Academy

22 Sep, 12:56


https://whatsapp.com/channel/0029Va9pszw3WHTXt5TMsB0J

WHATSAPP પર એક નાનકડી ચેનલ બનાવી છે
FOLLOW કરી લેજો.
સાહિત્ય,વ્યાકરણ,દુહા છંદ,ગઝલ લોક સંસ્કૃતિ... વાર્તા નવલકથા માટે

અને હા કોઈને ઍડમીન થવું હોય તો મને મેસેજ કરજો 👍

Ever Education Academy

12 Sep, 14:01


🔵 UPSC/GPSC - ગુજરાતી વર્ણનાત્મક 🔵
       🧑🏻‍🏫  FREE  DEMO  LECTURE  🧑🏻‍🏫
  ══════════════════════
     📆 Date: 15th September, 2024

     Time: 9 AM to 11 AM (GPSC)
                      12 PM to 2 PM (UPSC)

     ☎️  For Registration WhatsApp
            Us On 9924152434.

👉 https://t.me/Vidyadarshiofficial 👈

Ever Education Academy

08 Sep, 06:23


https://whatsapp.com/channel/0029Va9pszw3WHTXt5TMsB0J

WHATSAPP પર એક નાનકડી ચેનલ બનાવી છે
FOLLOW કરી લેજો.
સાહિત્ય,વ્યાકરણ,દુહા છંદ,ગઝલ લોક સંસ્કૃતિ... વાર્તા નવલકથા માટે

અને હા કોઈને ઍડમીન થવું હોય તો મને મેસેજ કરજો 👍

Ever Education Academy

05 Sep, 17:06


https://whatsapp.com/channel/0029Va9pszw3WHTXt5TMsB0J

WHATSAPP પર ચેનલ બનાવી છે
FOLLOW કરી લેજો.
સાહિત્ય,વ્યાકરણ,દુહા છંદ,ગઝલ અને લોક સંસ્કૃતિ...

અને હા કોઈને ઍડમીન થવું હોય તો મને મેસેજ કરજો 👍

Ever Education Academy

30 Aug, 05:34


કાન જ્યારે 'ઈ' અને 'ય' ને બરાબર ન ઝીલે ત્યારે, અને બોલનાર પણ સભાનપણે ઉચ્ચાર ન કરે ત્યારે શબ્દ ખોટી રીતે સંભળાય. પછી તો ખોટી રીતે લખાઈ પણ જાય.

બીજા શબ્દો જોઈએ.
નરમાઈ, બગાઈ, બડાઈ, ભલાઈ, લડાઈ

Join my broadcast channel
https://www.instagram.com/channel/AbbDTV09EGm7zfHr/

Ever Education Academy

30 Aug, 05:34


🌸 ભાષા સજ્જતા 🌸

'ય' અને 'ઈ'ની માથાકૂટ

કસાય કસાઈ
કડાય કડાઈ
ચડાય ચડાઈ
સગાય સગાઈ

ઉપર એક શબ્દ મેં નથી લખ્યો તે હવે તમને યાદ આવ્યો જ હશે. એ છે : જમાઈ.

Join my broadcast channal
https://www.instagram.com/channel/AbbDTV09EGm7zfHr/

Ever Education Academy

21 Aug, 12:46


Broadcast chennal
https://www.instagram.com/channel/AbbDTV09EGm7zfHr/

Ever Education Academy

17 Aug, 15:57


How to frame an answer 🤔

✍🏻 QUESTION -:
કૃષિના પ્રકારો જણાવી તેમાં રહેલી સમસ્યાઓ અને ઉપાયો વિશે ચર્ચા કરો.

ANSWER -:
Introduction -: ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના કૃષિ ક્ષેત્રથી સંબંધિત હતી ઉપરાંત વર્તમાનમાં ભારતની આશરે 50%થી વધુ વસતી કૃષિ ક્ષેત્રે જોડાયેલી છે જે કૃષિનું મહત્વ દર્શાવે છે.

Body -: કૃષિના પ્રકારો - જીવન નિર્વાહ ખેતી, બાગાયતી ખેતી, સૂકી ખેતી , ભીની ખેતી, સ્થળાંતરીત ખેતી, સઘન ખેતી વિષે માહિતી આપવી. ત્યારબાદ કૃષિની સમસ્યાઓ અને ઉપાયો ચર્ચો.

Conclusion -: ભારતએ કૃષિ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં અગ્રણી સ્થાન ધરાવે છે તેમ છતાં કૃષિમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગની જાણકારીનો ખેડૂતોમાં અભાવ જોવા મળે છે તે પણ એક વાસ્તવિક સમસ્યા છે.

#GS3

📝નિયમિત પણે Mains Answer Writing Practice...

Ever Education Academy

17 Aug, 15:57


ગુજરાત સરકારના શિક્ષણની પરિસ્થિતિ હાલ આવી જ રીતે દેખાઈ આવે.

Ever Education Academy

17 Aug, 12:54


જવાબ માટે
https://www.instagram.com/channel/AbbDTV09EGm7zfHr/

Ever Education Academy

16 Aug, 14:39


જવાબ માટે
https://www.instagram.com/channel/AbbDTV09EGm7zfHr/

Ever Education Academy

13 Aug, 13:38


How to frame an answer 🤔

✍🏻 QUESTION -:
સોલંકીકાળ દરમિયાન સ્થાપત્યકળાનો વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ચર્ચો.

ANSWER -:
Introduction -: સોલંકીકાળને ગુજરાતનો સુવર્ણકાળ માનવામાં આવે છે. aઆ સમય દરમિયાન ગુજરાતમાંઅનેક સ્થાપત્યોણો વિકાસ થયો જેમાં રાણકીવાવને યુનેસ્કોએ વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો આપ્યો છે.

Body -: સોમેશ્વરનો ત્રિપુરુષ પ્રસાદ, રુદ્ર મહાલય, દુર્લભ સરોવર, સહસ્ત્રલિંગ સરોવર, રાણકી વાવ, સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર, કુંભરીયાના ડેરા, મોઢેરાનું સુર્ય મંદિર, મલાવ તળાવ, મનહર તળાવ, તારંગામાં અજીતનાથનું મંદિર, ગિરનારના પગથિયાંનું નિર્માણ, મુનીબાવાનું મંદિર , હર્ષદ માતાનું મંદિર, ડભોઇનો કિલ્લો વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરવી.

Conclusion -: સોલંકીકાળના સ્થાપત્યો એ ગુજરાતની ધરોહર છે પરંતુ વર્તમાન સમયમાં તેને માવજતની જરૂર છે તે પણ વાસ્તવિકતા છે.

#GS1

Ever Education Academy

11 Aug, 08:18


ફોરેસ્ટની પરીક્ષામાં પુછાયેલા ગણિત અને રીઝનીંગના પ્રશ્નોની pdf અહિયાં જોડવામાં આવેલ છે.

Ever Education Academy

30 Jul, 12:26


Broadcast chennal

https://www.instagram.com/channel/AbbDTV09EGm7zfHr/